हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મતનો મહાસંગ્રામ
મતનો મહાસંગ્રામ News
Mat No Mahasangram
Mat No Mahasangram: Special Interview With Morbi BJP And Congress Candidate
Mat No Mahasangram: Special Interview With Morbi BJP And Congress Candidate
Oct 25,2020, 18:50 PM IST
કરણજણ વિધાનસભા
Preparations For The Karanja Vidhan Sabha by-election
Preparations For The Karanja Vidhan Sabha by-election
Oct 6,2020, 11:30 AM IST
વિધાનસભા પેટા ચૂંટણી 2019
વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન પહેલા જ રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ
વિધાનસભા પેટા ચૂંટણી મતદારોની યાદી જોઇને રૂપિયા વહેચતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે મત માટે રૂપિયા અપાતા હોવાનો વીડિયો વાયરલ થતા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. તો બીજી તરફ કાયા રાજકીય પક્ષ મતો અંકિત કરવા હવે રૂપિયાનો સહારો લઇ રહ્યું છે તે મોટો પ્રશ્ન છે. આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે જાણવા મળી રહ્યું નથી. ત્યારે Zee 24 Kalak આ વીડિયોની પુષ્ટિ કરી રહ્યું નથી.
Oct 21,2019, 11:05 AM IST
વિધાનસભા પેટા ચૂંટણી 2019
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયેલે મહારાષ્ટ્રમાં કર્યો મતાધિકારનો ઉપયોગ
મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election 2019)ની 288 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન કરવા માટે પહોંચેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે ભાજપ-શિવસેના લગભગ 225 બેઠકો જીતશે. વિપક્ષની વિશ્વસનીયતા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે અને તેઓ ક્યાંય ચૂંટણી મુકાબલામાં નથી. લોકો મોદીજી અને ફડણવીસજીની સાથે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પત્ની કંપન સાથે મતદાન કર્યું. તેમણે કહ્યું કે આજે લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ છે અને લોકો મતદાન કરીને લોકતંત્રને મજબુત બનાવે.
Oct 21,2019, 10:30 AM IST
વિધાનસભા પેટા ચૂંટણી 2019
અલ્પેશ ઠાકોરને નહીં લોકોએ કોંગ્રેસને મત આપ્યા હતા: રઘુ દેસાઇ
રાધનપુર (Radhanpur) અને બાયડ બેઠક (Bayad) પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપ (BJP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હાલ રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય રધુ દેસાઇ મત આપવા પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું, અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)ને નહીં લોકોએ કોંગ્રેસને મત આપ્યા હતા અને ઇતિહાસનું કાયમ પુનરાવર્તન જ થયા છે.
Oct 21,2019, 11:08 AM IST
પેટા ચૂંટણી 2019
મતનો મહાસંગ્રામ: આજે ગુજરાત વિધાનસભાની અમરાઇવાડી બેઠક પર મતદાન
રાજ્યની 6 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાધનપુર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ છે. રાધનપુર બેઠક પર 2.69 લાખ મતદારો આજે 326 કેન્દ્રો પર મતદાન કરશે. આ બેઠક બંને પક્ષો માટે મહત્વની હોવાથી છેલ્લી ઘડી સુધી ઉમેદવારોએ મતદારોને પોતાની બાજુ કરવા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. ગુપ્ત બેઠકોનો દોર પણ યોજાયો હતો. જેમાં પોતાને મત આપવાની અપીલ કરાઈ હતી.
Oct 21,2019, 10:13 AM IST
પેટા ચૂંટણી 2019
મતનો મહાસંગ્રામ: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીની 6 બેઠકો પર મતદાન
ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાશે. છ બેઠક માટે 14,76,715 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયાગ કરશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે. આજે મતદારો પોતાનો મતાધિકાર વાપરી શકે અને તેમાં તેમને કોઇ સમસ્યા ન થાય તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીમાં 20 ખેરાલુ વિધાનસભા (મહેસાણા જિલ્લો) થરાદ વિધાનસભા (બનાસકાંઠા જિલ્લો), અમરાઇવાડી વિધાનસભા (અમદાવાદ જિલ્લો) લુણાવાડા વિધાનસભા (મહિસાગર જિલ્લો) રાધનપુર વિધાનસભા (મહિસાગર જિલ્લો), બાયડ વિધાનસભા (અરવલ્લી જિલ્લા)ની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
Oct 21,2019, 10:13 AM IST
પેટા ચૂંટણી 2019
મતનો મહાસંગ્રામ: આજે ગુજરાત વિધાનસભાની રાધનપુર બેઠક પર મતદાન
રાધનપુર (Radhanpur) અને બાયડ બેઠક (Bayad) પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપ (BJP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. બાયડ બેઠકથી ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કરશે.
Oct 21,2019, 10:13 AM IST
પેટા ચૂંટણી 2019
મતનો મહાસંગ્રામ: આજે ગુજરાત વિધાનસભાની બાયડ બેઠક પર મતદાન
રાધનપુર (Radhanpur) અને બાયડ બેઠક (Bayad) પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપ (BJP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. બાયડ બેઠકથી ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કરશે.
Oct 21,2019, 10:13 AM IST
પેટા ચૂંટણી 2019
મતનો મહાસંગ્રામ: આજે ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર મતદાન
ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાશે. છ બેઠક માટે 14,76,715 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયાગ કરશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે. આજે મતદારો પોતાનો મતાધિકાર વાપરી શકે અને તેમાં તેમને કોઇ સમસ્યા ન થાય તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીમાં 20 ખેરાલુ વિધાનસભા (મહેસાણા જિલ્લો) થરાદ વિધાનસભા (બનાસકાંઠા જિલ્લો), અમરાઇવાડી વિધાનસભા (અમદાવાદ જિલ્લો) લુણાવાડા વિધાનસભા (મહિસાગર જિલ્લો) રાધનપુર વિધાનસભા (મહિસાગર જિલ્લો), બાયડ વિધાનસભા (અરવલ્લી જિલ્લા)ની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
Oct 21,2019, 8:25 AM IST
મતનો મહાસંગ્રામ
જુઓ લુણાવાડાથી મતનો મહાસંગ્રામ
લુણાવાડામાં આગામી 21 ઓક્ટોબરે વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ઝી 24 કલાકની ટીમે સ્થાનિક નેતાઓ સાથે વાત કરી હતી. આ સાથે પ્રજાના પ્રશ્નો પણ જાણ્યા હતા. જુઓ અમારો આ વિશેષ અહેવાલ.
Oct 18,2019, 19:00 PM IST
રાધનપુર
પાટણની રાધનપુર બેઠકથી જુઓ મતનો મહાસંગ્રામ
રાધનપુરમાં 21 ઓક્ટોબરે પેટાચૂંટણીમાં મતદાન થવાનું છે ત્યારે ઝી 24 કલાકની ટીમ મતનો મહાસંગ્રામ કાર્યક્રમ લઈને રાધનપુર પહોંચી હતી. જુઓ રાધનપુરથી અમારો વિશેષ ચૂંટણી કાર્યક્રમ
Oct 17,2019, 19:15 PM IST
મતનો મહાસંગ્રામ
જુઓ થરાદ વિધાનસભા બેઠક પરથી ‘મતનો મહાસંગ્રામ’
ગુજરાત વિધાનસભા ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ સહિત એનસીપી દ્વારા પૂર જોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ થરાદ બેઠક પરથી જાણ્યો પ્રજાનો મત...
Oct 16,2019, 19:45 PM IST
મતનો મહાસંગ્રામ
જુઓ ખેરાલુથી મતનો મહાસંગ્રામ
ગુજરાતમાં 6 વિધાનસભાની બેઠકો પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે તેમાં એક બેઠક ખેરાલુની છે. ઝી 24 કલાકે આજે ચૂંટણીના ખાસ કાર્યક્રમ મતનો મહાસંગ્રામમાં ત્યાંની પ્રજાનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Oct 15,2019, 19:14 PM IST
zee 24 kalak
મતનો મહાસંગ્રામ : શું છે બાયડ વિધાનસભાનું રાજનીતિક સમીકરણ...
મતનો મહાસંગ્રામ : શું છે બાયડ વિધાનસભાનું રાજનીતિક સમીકરણ...
Oct 14,2019, 21:45 PM IST
loksabha election 2019
'મતનો મહાસંગ્રામ' કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમાં જાહેર ચર્ચા
લોકસભા ચૂંટણી 2019ને લઈને ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ 'મતનો મહાસંગ્રામ' માં અમદાવાદમાં જાહેર ચર્ચા કરી લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો...જુઓ સમગ્ર કાર્યક્રમ
Apr 20,2019, 22:37 PM IST
loksabha election 2019
'મતનો મહાસંગ્રામ' કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરમાં જાહેર ચર્ચા
લોકસભા ચૂંટણી 2019ને લઈને ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ 'મતનો મહાસંગ્રામ' માં ગાંધીનગરમાં જાહેર ચર્ચા કરી લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો...જુઓ સમગ્ર કાર્યક્રમ
Apr 19,2019, 21:45 PM IST
loksabha election 2019
'મતનો મહાસંગ્રામ' માં અમદાવાદ પશ્ચિમમાં જાહેર ચર્ચા કરી લોકોનો મત જાણવાનો
લોકસભા ચૂંટણી 2019ને લઈને ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ 'મતનો મહાસંગ્રામ' માં અમદાવાદ પશ્ચિમમાં જાહેર ચર્ચા કરી લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો...જુઓ સમગ્ર કાર્યક્રમ
Apr 19,2019, 7:36 AM IST
loksabha election 2019
'મતનો મહાસંગ્રામ' કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં જાહેર ચર્ચા
લોકસભા ચૂંટણી 2019ને લઈને ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ 'મતનો મહાસંગ્રામ' માં કચ્છમાં જાહેર ચર્ચા કરી લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો...જુઓ સમગ્ર કાર્યક્રમ
Apr 17,2019, 22:15 PM IST
loksabha election 2019
'મતનો મહાસંગ્રામ' કાર્યક્રમ અંતર્ગત જામનગરમાં જાહેર ચર્ચા
લોકસભા ચૂંટણી 2019ને લઈને ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ 'મતનો મહાસંગ્રામ' માં જામનગરમાં જાહેર ચર્ચા કરી લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો...જુઓ સમગ્ર કાર્યક્રમ
Apr 16,2019, 22:10 PM IST
Trending news
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન