हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડોદરા કોર્પોરેટર
વડોદરા કોર્પોરેટર News
voters
મારા મતદારો મારા માટે ભગવાન સમાન, મે તો માત્ર આવેલો જ એક મેસેજ ફોરવર્ડ કર્યો હતો
રાજ્યમાં તુટેલા રોડ રસ્તાના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી માંડીને મોટા મોટા દિગ્ગજ નેતાઓ ક્ષોભજનક સ્થિતીમાં મુકાયા છે. પ્રજા તુટેલા રસ્તાઓ મુદ્દે ખુબ જ ત્રસ્ત છે. જેના કારણે દરેકે દરેક તબક્કે રજુઆતો થઇ રહી છે. જેના કારણે કેટલાક નેતાઓ ભડકી પણ ઉઠે છે. આવા જ એક ભાજપના વડોદરાના કોર્પોરેટરની વોટ્સએપ ચેટ વાયરલ થઇ હતી. આ ચેટમાં પંચાલે લખ્યું છે કે, મને વરસાદથી ધોવાયેલા રસ્તાના ખાડાના ફોટા મકલવા નહી. ચોમાસામાં ગમે તે સરકાર હોય ખાડા પડે જ છે. જો કે ચેટ વાયરલ થયા બાદ ધર્મેશ પંચાલે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, જનતા મારા ભગવાન સમાન છે, આ ચેટથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છું.
Sep 4,2020, 17:29 PM IST
Vadodara
સબ સલામતનાં દાવાઓ વચ્ચે વડોદરામાં કોર્પોરેટરની ગાડી ચોરાઇ
સબ સલામતના દાવા કરતી વડોદરા શહેર પોલીસના દાવાને પોકળ કરતી ઘટના શહેરના તરસાલી વિસ્તારમાં બની હતી. વડોદરા મહાનગર પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર ૧૭ ના કાઉન્સિલર અને દંડક અલ્પેશ લિબચીયાની સ્કોર્પિયો ગાડીને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્વીફ્ટ ગાડીમાં આવીને તસ્કરોએ વહેલી સવારે ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તેને લઇ મ્યુનિસિપલ કાઉન્સિલર મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તથા ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ ત્રણેક આવી ઘટના બનવા પામી છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.
Feb 8,2020, 19:40 PM IST
Trending news
Gold rate
ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાનો રેટ
mumbai
મુંબઈ લાચાર! રસ્તાઓ બન્યા નદી, માયાનગરીની ભયંકર હાલત જુઓ આ 10 વીડિયોમાં
surya gochar 2024
16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ
T20 World Cup 2024
BCCI એ જાહેર કર્યું છે 125 કરોડ રૂપિયાનું ઈનામ, કોને કેટલા રૂપિયા મળશે? ખાસ જાણો
Agriculture
ગુજરાત સરકાર આ ટ્રેનિંગ માટે સામેથી આપે છે રૂપિયા, બિઝનેસ કરીને લાખો કમાવી શકાય છે
Diabetes
સવારે આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક પીને કરો દિવસની શરુઆત, બ્લડ શુગર થશે કંટ્રોલ
Saif Ali Khan
Amrita Singh: એક વ્યક્તિના કહેવાથી અમૃતા સિંહએ પતિ સૈફ અલીને ખવડાવી હતી ઊંઘની ગોળીઓ
Best Selling Car
એવું તે શું છે આ કારમાં? લોકો ખરીદવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે...જાણો ખાસિયતો
new rule
લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે
Kalki 2898 AD
જાણો પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ ?