हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
KEN
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોનાવેશ
સોનાવેશ News
Janmashtami
ઘર બેઠા જન્માષ્ટમીએ ભગવાન શામળિયા શેઠના રત્નજડિત સોનાવેશ શણગારના કરો દર્શન
જન્માષ્ટમીને લઇને ગુજરાતના અનેક કૃષ્ણ મંદિરોમાં ભક્તો કૃષ્ણભક્તિમાં લીન બન્યા છે. ગુજરાતના જાણીતા કૃષ્ણ મંદિરોમાં શામળિયા શેઠથી લઈને દ્વારકા, ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉભરાયું છે, ભક્તોમાં અનોખો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી પર્વે કાળિયાનાથને નિરખવા ભકતોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. ગુજરાતના નાના મોટા અનેક કૃષ્ણમંદિરોની બહાર ભક્તોની ભીડ જામી છે.
Aug 19,2022, 18:45 PM IST
ભગવાન જગન્નાથ રથયાત્રા
ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ,જગન્નાથ મંદિરમાં પહોંચી બોમ્બ સ્કવોડની ટીમ
23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે, જેને લઈ આજે રિહર્સલ કરવામાં આવશે. ભગવાન જગન્નાથે સોના વેશ ધારણ કર્યો છે અને ભક્તો પણ મનોહર રૂપના દર્શન કરવા માટે ઉમટ્યા છે.
Jun 22,2020, 10:35 AM IST
ભગવાન જગન્નાથ
ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ, દર્શન માટે જામી ભક્તોની ભીડ
Rath Yatra 2019: પરંપરાગત રથયાત્રાને લઇને અમદાવાદ આખું જગન્નાથમય બન્યું છે. ગુરૂવારે નીકળનારી 142મી રથયાત્રા પૂર્વે બુધવારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આજે લોકોને સોના વેશમાં દર્શન થઇ રહ્યા છે. લોકો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે. આજે ભગવાન જાંબલી રંગના વાઘામાં અને શણગાર સજ્યો છે. મંદિર પરિસરમાં ઠોલ અને શરણાઈના અવાજથી મંદિર ગુંજી રહ્યું છે.
Jul 3,2019, 11:52 AM IST
Trending news
extramarital affair
આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પત્નીનું પારકા પુરુષ સાથે ચાલે છે ચક્કર!
Tech News
વરસાદમાં સેટ કરે AC નો આ મોડ, 5 મિનિટમાં ઘરમાંથી ગાયબ થઈ જશે ભેજ
breaking news
મા-દિકરાના સંબંધને કલંકિત કરતો કિસ્સો; આડાસંબંધની આશંકાએ પુત્રએ કર્યું એવું કે...
Ganesh Green Bharat IPO
ઓપન થતાં પહેલા 95% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પ્રાઇઝ બેન્ડ 190, 5 જુલાઈએ ખુલશે
weather report
ગુજરાતમાં જળબંબાકાર પણ દેશના આ 10 રાજ્યો કોરાધાકોર, ચોમાસાને મહિનો પૂરો
Floot Alert
નડાબેટ જળબંબાકાર થયું : વાવ, સૂઈગામ અને લાખણી બધે વરસાદી પાણી ફરી વળ્યું
gujarat
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ધાબે ચડ્યા
Whatsapp
WhatsApp મેસેજ મોકલો અને ઘડિયાળ દેખાય તો તેનો શું અર્થ? 90% લોકો આપે છે ખોટો જવાબ!
Gold rate
સોનું સસ્તું અને ચાંદી થઈ મોંઘી, જો જો...ક્યાંક તક હાથમાંથી સરકી ના જાય! જાણો રેટ
monsoon
ગુજરાતના 143 તાલુકામાં ધોધમાર વરસાદ; આ 32 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ