APPLE iPhone 14 પર 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, સરનામું મળતાં જ તૂટી પડ્યા ગ્રાહકો

Apple iPhone Discount: આઈફોન-14 પર અત્યાર સુધીની સૌથી મોટી ડીલ ઓફર કરવામાં આવી રહી છે. જેનો ફાયદો દરેક ગ્રાહક લઈ શકો છો. પરંતુ તેના વિશે મોટાભાગના લોકોને હજુ સુધી કોઈ જાણકારી નથી.

APPLE iPhone 14 પર 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, સરનામું મળતાં જ તૂટી પડ્યા ગ્રાહકો

Apple iPhone Discount: સિરીઝમાં સૌથી લેટેસ્ટ હોવાના કારણે આઈફોન-14ની ઘણી વધારે ડિમાન્ડ છે. સ્ટાઈલિશ હોવાના કારણે તેનામાં અનેક એવા ફીચર્સ છે. જેનાથી લોકો તેની ખરીદી કરી રહ્યા છે. જોકે ઘણા બધા લોકો તેને ખરીદી શકતા નથી. પરંતુ તેનાથી તમારે પરેશાન થવાની જરૂર નથી. કેમ કે હાલમાં ફ્લિપકાર્ટ પર આઈફોન-14ની ખરીદી કરવાની સૌથી આકર્ષક ઓફર છે. જેમાં મોટું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટની મોટી રકમનો તમને વિશ્વાસ પણ નહીં થાય. જો તમે પણ આઈફોન મોડલ ખરીદવા જઈ રહ્યા છો તો પહેલા આ ડિસ્કાઉન્ટ ઓફર વિશે જાણી લો.

આ મોડલ પર કેટલું છે ડિસ્કાઉન્ટ:
આઈફોન-14ના 128 જીબી વેરિયન્ટ પર ગ્રાહકોને 66,999 રૂપિયા ચૂકવવા પડે છે જે તેની લિસ્ટેડ પ્રાઈઝ છે. તેની અસલ કિંમત 79,900 રૂપિયા છે પરંતુ તેના પર 16 ટકાનું ડિસ્કાઉન્ટ ફ્લિપકાર્ટ તરફથી પહેલાં જ ઓફર કરવામાં આવી દીધું છે. જેનાથી ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન થાય. એવામાં જ્યારે ગ્રાહક આ મોડલને ખરીદે છે તો તેને 66,999 રૂપિયા ચૂકવવા પડે છે. જો ઘણી ઓછી કિંમત છે. પરંતુ જો તમને લાગી રહ્યું છે કે આટલી કિંમત ચૂકવવી પડશે તો આવું નથી. જો તમે ઈચ્છો છો તો ઘણી મોટી બચત તમે કરી શકો છો. અને તેના માટે કંપની એક બીજી ઓફર પણ આપી રહી છે.

20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે:
ફ્લિપકાર્ટ પર આઈફોન-14ના 128 જીબી વેરિયન્ટની ખરીદી પર તમને 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ ઓફર આપવામાં આવી રહ્યું છે. જોકે આ ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે એક જૂનો ફોન હશે. જો તમે પોતાના જૂના ફૂલને એક્સચેન્જ કરો છો તો તમને એક્સચેન્જ બોનસ મળી જશે. જેના પછી તમારે માત્ર 46,999 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. જે ઘણી ઓછી છે. આ ડિસ્કાઉન્ટ ઓફર થોડા સમય માટે વેલિડ છે. એવામાં તમારે તેનો ફાયદો લેવા માટે મોડું કરવાની જરૂરિયાત નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news