કેટલી સ્પીડથી ચાલે છે દુનિયાની સૌથી ફાસ્ટ કાર?, આટલી સ્પીડ તો બુલેટ ટ્રેનની પણ નથી!
આજકાલ કારનું માર્કેટ પહેલા કરતા ઘણું વધી ગયું છે. જો કે, કાર ડ્રાઇવ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ નહીંતર અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. એટલે કે, સ્પીડ લિમિટની બહાર જઇને ક્યારેય કાર ચલાવવી ન જોઇએ. આ બધા વચ્ચે દુનિયાની સૌથી ફાસ્ટ ચાલતી કાર વિશે જણાવીશું જેની સ્પીડનો આંકડો જાણીને તમે ચોંકી જશો.