અમદાવાદ: સાબરમતી કોલોની ખાતે 51 ફૂટના રાવણ દહનના કાર્યક્રમનું આયોજન

આજે દેશભરમાં દશેરાની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અને અનેક ઠેકાણે રાવણ દહન નો કાર્યક્રમ યોજાશે. ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે કોલોની ખાતે 51 ફૂટનો રાવણ ઉભો કરવામાં આવ્યો છે. સતત 53માં વર્ષે પંજાબી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિકના વપરાશ અંગે પણ સંદેશો આપવામાં આવ્યો. પ્લાસ્ટિકની વસ્તુઓથી ભરેલો પ્રતિકાત્મક રાવણ પણ બનાવવામાં આવ્યો છે.

Oct 8, 2019, 05:04 PM IST

Trending News

CBSE એ જાહેર કરી બોર્ડ એક્ઝામની ડેટશીટ, જાણો ક્યારથી શરૂ થશે 10th અને 12th ની પરીક્ષા

T20 World Cup માટે ન થયું સિલેક્શન, હવે Team India ના આ 2 પ્લેયર્સને મળી મહત્વની જવાબદારી

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પાછળ ઇસ્લામિક સ્ટેટ ખોરાસનનો હાથ? મેગેઝિનમાં કાવતરાનો ખુલાસો

FabIndia ના Jashn-e-Riwaaz અભિયાન પર હંગામો, #BoycottFabIndia ની ઉઠી માંગ

RBI એ સ્ટેટ બેંકને ફટકાર્યો 1 કરોડનો દંડ, જાણો શું છે મામલો; ગ્રાહકો પર થશે અસર?

GUJARAT CORONA UPDATE: દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો ખતરો, આજે સૌથી વધુ કેસ નોંધાયા

ગમખ્વાર અકસ્માત: ચાલકે કાબુ ગુમાવતા બોલેરો પર ફરી વળ્યો ટ્રક, 4 લોકોના સ્થળ પર મોત

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે રાજકોટમાં ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

અમદાવાદ સિવિલના ડોક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આપઘાત પાછળનું કારણ અકબંધ

બાંગ્લાદેશમાં ફરીથી નિશાના પર હિન્દુઓ, મંદિરો બાદ 29 મકાનોને લગાવી આગ