જો તમારી પાસે PhonePe એકાઉન્ટ છે, તો તમારે પણ 100 ચાર્જ ચૂકવવો પડી શકે છે. ટિપસ્ટર અભિષેક યાદવે એક પોસ્ટ શેર કરી છે જેમાં તમને માહિતી આપી છે કે જેમણે લાંબા સમયથી તેમના વોલેટનો ઉપયોગ કર્યો નથી તેમની પાસેથી ચાર્જ લેવામાં આવી રહ્યો છે.
School Boy Viral Video Heatwave: ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં પડી રહેલી ભીષણ ગરમીએ મોટાઓની સાથે બાળકોનું જીવવું પણ મુશ્કેલ કરી દીધું છે. આ દરમિયાન એક નાના બાળકનો વીડિયો સામે આવ્યો છે, જે કાળઝાળ તડકામાં શાળાએ જવાથી એટલો પરેશાન છે કે તેણે સીધી જ ગરમીમાં શાળાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી દીધી છે.
Ahmdabad News:ગુજરાતની 10 નદીઓ અતિ પ્રદૂષિત હાલતમાં. નદીઓના શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં. વૌઠા પાસેનો સાબરમતી નદીનો પટ્ટો સૌથી ઝેરી. 10માંથી 4 નદીઓ અત્યંત પ્રદૂષિત સ્થિતિમાં. સાબરમતી અને અમલખાડી નદી અત્યંત પ્રદૂષિત. ભાદર અને ખારી નદી પણ અત્યંત પ્રદૂષિત. નદીઓનું પાણી નથી રહ્યું પીવાલાયક. જળચર જીવો પર પણ તોળાતું જોખમ
sanchar saathi app Now a new app will come to every Indians phone
ભારતના સંચાર મંત્રાલયે મોટી મોટી ફોન કંપનીઓને એવો આદેશ આપ્યો છે કે તેમણે પોતાના નવા સ્માર્ટફોન્સમાં સરકારી સાઈબર સુરક્ષા એપ સંચાર સાથેને પ્રી ઈન્સ્ટોલ કરવી પડશે. ત્યારે આ એપ સંલગ્ન સવાલોના જાણો જવાબ....
Memory Chip Shortage: AI ડેટા સેન્ટર બનાવવા માટે વધતી જતી વૈશ્વિક સ્પર્ધાને કારણે, આ ચિપ્સની ભારે અછત છે. પરિણામે, કંપનીએ સપ્ટેમ્બરની સરખામણીમાં 60 ટકા સુધી કિંમતોમાં વધારો કર્યો છે.
YouTube Earning: આજે દુનિયાભરના લોકો YouTube દ્વારા ઘણી કમાણી કરી રહ્યા છે, પરંતુ હવે આ પ્લેટફોર્મે તેના વપરાશકર્તાઓ માટે બીજી એક સુવિધા શરૂ કરી છે, જે કમાણીના નવા રસ્તાઓ ખોલી રહી છે. ચાલો જાણીએ કે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો.
Independence Day 2025: ભારત શુક્રવાર, 15 ઓગસ્ટના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ દિવસે ભારતના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. 2014 માં વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી દર વર્ષે વિવિધ રંગોની પાઘડી પહેરે છે. ચાલો જાણીએ કે તેમણે કયા વર્ષે કયા રંગની પાઘડી પહેરી હતી.
Honda New Bike Launch: હાલ ભારતીય બજારમાં હીરોનો દબદબો છે, હિરોની સ્પ્લેન્ડર હાલ ભારતના માર્કેટ પર રાજ કરી રહી છે, ત્યારે હિરોની બીજી બાઈક પણ સારી વેચાય છે, ત્યારે હીરોને ટક્કર આપવા માટે હોન્ડાએ બે નવી બાઈકને માર્કેટમાં ઉતારી છે, જે હીરો એક્સ્ટ્રીમને સીધી ટક્કર આપે છે.
iPhone Users Warning: એપલે તેના અબજો આઇફોન વપરાશકર્તાઓને એક મોટી ચેતવણી આપી છે. એવું કહેવાય છે કે વપરાશકર્તાઓની ગોપનીયતા જોખમમાં છે, તેથી તેમણે એપલના સફારી બ્રાઉઝરનો ઉપયોગ કરવો જોઈએ. એપલે આડકતરી રીતે વપરાશકર્તાઓને આ બ્રાઉઝરને ડિલીટ કરવાની સલાહ આપી છે. કંપનીએ યુટ્યુબ વીડિયો દ્વારા યુઝર્સને આ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
Pahalgam Attack 2025: જાણો, પહલગામ હુમલામાં કઇ એપ દ્વારા આતંકવાદીઓને મદદ મળી અને કઈ એપ દ્વારા આતંકીઓ ઘટના સ્થળે પહોંચ્યા? આ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
How to order BSNL SIM Online: જો તમે ઇચ્છો તો તમે BSNL સિમ કાર્ડ ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો અને તેને તમારા ઘરે પહોંચાડી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
Cooler Air Solution: ઉનાળો આવતાની સાથે જ દરેક ઘરમાં કુલર ચાલુ કરી દેવામાં આવે છે, ત્યારે ઘણી વખત કુલર અમુક સમય બાદ કામ ઓછુ કરવા લાગે છે, ત્યારે ઠંડો પવન પણ ઓછો આવવા લાગે છે અને કુલર ચાલુ હોવા છતા, ગરમી લાગે છે, ત્યારે આજે અમે તમને એક એવા ડિવાઈસ વિશે જણાવી રહ્યા છીએ, જે લગાવ્યા બાદ તમારૂ કુલર પહેલાની જેમ હવા ફેકવા લાગશે.
Jio Cheapest Recharge Plan:જો તમે સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો ચાલો જાણીએ Jioના પ્લાન વિશે 2GB પ્રતિ દિવસ, અનલિમિટેડ કૉલિંગ અને અન્ય લાભો.
હવે તમે વોટ્સએપ દ્વારા સીધો કોલ કરી શકો છો. જી હા.. આ કરવા માટે તમારે 7 સરળ સ્ટેપ ફોલો કરવા પડશે. જે પછી WhatsApp ડિફોલ્ટ કોલિંગ માટે સેટ કરી શકાય છે.
Vi યૂઝર્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ગ્રાહકો માટે 5G પ્લાન લોન્ચ કર્યા છે. જાણો આ પ્લાનની કિંમત શું છે અને યુઝર્સને કેટલો ડેટા મળશે?
Smartphone Tips: ચાર્જિંગ સોકેટ સાથે યોગ્ય રીતે જો કેબલ કનેક્ટ થઈ રહ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ બચાવી શકો છો.
ભારતમાં હવે સેટેલાઈટથી ઈન્ટરનેટના આગમનના દિવસો નજીક આવી રહ્યા છે. પહેલા એરટેલ અને હવે રિલાયન્સ જિયોએ એલન મસ્કના સ્પેસએક્સ સાથે ડીલ કરી છે. જાણો વિગતો.
Aadhaar Card: ભારત સરકારે ખાનગી કંપનીઓને મોટી મંજૂરી આપી છે. એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. જાણો આનાથી યુઝર્સને ફાયદો થશે કે નુકસાન?
તમે ભારત- પાકિસ્તાન મેચ એકદમ ફ્રી જોઈ શકો છો. આ માટે તમે Jio, Airtel અને Viની 'ડબલ મઝા' ઓફરનો લાભ લઈ શકો છો. જાણો ઑફરમાં તમને શું મળશે?
BSNL Data Plan:તમે ઈચ્છો તો પણ પુરો નહીં કરી શકો. BSNL 600GB ડેટા ઓફર કરી રહ્યું છે. આ પ્લાન સાથે તમને 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. પ્લાનની કિંમત અને અન્ય વિગતો જાણો.
ક્યાંક તમારા સિવાય તો બીજું કોઈ નથી કરી રહ્યું ને તમારા Facebook એકાઉન્ટનો ઉપયોગ? તમે તેને સરળતાથી મિનિટોમાં સરળતાથી શોધી શકો છો અને તેને લૉગ આઉટ કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.