ખરો ગોવાળિયો... પાલતૂ ગાયોને લઈને રોજ મોર્નિંગ વોક પર નીકળે છે આ વ્યક્તિ

સુરતમાં એવા દ્રશ્યો જોવા મળ્યા કે, જેમાં એક શખ્સ પાલતુ શ્વાનને નહીં પરંતુ પોતાના જ ઘરમાં પાળેલી ગૌ માતાને લઈને મોર્નિંગ વોક માટે રોજે રોજ નીકળે છે. આ દ્રશ્યો જ્યારે લોકોએ જોયા ત્યારે તેઓ પોતે અચંબામાં પડી ગયા હતા.

Trending news