અમદાવાદ: નગરદેવી ભદ્રકાલીના હાથનું નિશાન આપે છે ઐતિહાસિક પુરાવો

અમદાવાદનાં સૌથી જુના અને ઐતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. એક લોકવાયકા અનુસાર નગરદેવીમાં ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા ત્યારે માં ભદ્રકાળીને દરબાને અટકાવ્યો હતો અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે માં ભદ્રકાળી થાકી ગયા હતા અને તેમણે પોતાનો હાથ કિલ્લાનાં દરવાજા પર મુકયો હતો અને ત્યારથી માં ભદ્રકાળીનાં હાથની છાપ ત્યારથી બની ગઈ છે.

Trending news