હેરીટેજ સીટી તરીકે ઓળખાતા અમદાવાદમાં પાણીની સમસ્યા વકરી

હેરીટેજ સીટી તરીકે ઓળખાતા અમદાવાદમાં પાણીની સમસ્યા વકરી રહી છે. હાથમાં ખાલી ડોલ અને બોટલ જોઈને લાગશે કે આ કોઈ ગામડાનું દ્રશ્ય હશે.પરંતુ અમદાવાદ પણ પાણીના સંકટથી બાકાત નથી. લોકો દુષિત પાણીથી પરેશાન છે.

Trending news