ડોનાલ્ડ ટ્રમ્પની સામે નૃત્ય રજૂ કરશે અમદાવાદના આ વિદ્યાર્થીઓ....

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા તડામાર તૈયારી કરાઈ રહી છે. અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરશે. અમદાવાદની ખોખરાની શાળા નંબર 12ના વિદ્યાર્થીઓએ રિહર્સલ કર્યું હતું. ત્યારે જોઈ લો હાલ શાળાના વિદ્યાર્થીઓ નૃત્યની કેવી પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

Trending news