ભાજપ બિગ બોસ 'અમિત શાહ' અમદાવાદમાં કરશે 'ઉજવણી'

લોકસભા ચૂંટણી 2019: ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ ફરી એકવાર ટૂંક સમયમાં અમદાવાદ આવનાર છે. ભાજપના બિગ બોસ અમિત શાહ અમદાવાદમાં ભાજપ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરશે. સ્થાપના દિવસની ઉજવણી માટે અમદાવાદમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું છે.

Trending news