ગુજરાતના પ્રવાસે અમિત શાહ, ગુજરાતીઓને આપશે વિકાસકાર્યોની ભેટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. અમદાવાદમાં એએમસી અને ઔડા વિસ્તારમાં 800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફેઝ 5ના 4439 આવસોના ડ્રો થશે. અંજલિ ચાર રસ્તા પરના ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

Trending news