કુંડળી તો આ 80 વર્ષના દાદાની જ જોર કરે છે!, 23 વર્ષની દુલ્હન લાવ્યા, લવ સ્ટોરી જાણીને ચોંકી જશો...

એક 80 વર્ષના દાદા 23 વર્ષની દુલ્હન લાવ્યા. આ તસવીરો જોઇને ભલભલા હચમચી ગયા છે. રિપોર્ટ અનુસાર ચીનના વૃદ્ધાશ્રમમાં કામ કરતી યુવતીને અહીં રહેતા 80 વર્ષના દાદા જોડે પ્રેમ થઇ ગયો અને ઘરના લોકોની મરજી વિરુદ્ધ જઇને લગ્ન પણ કરી લીધા.

Trending news