How to Check Phone is Outdated: ફોન આપણા જીવનનો જરૂરી ભાગ બની ચૂક્યો છે. કૉલિંગ, બેન્કિંગ, પેમેન્ટથી લઈને ઘણા જરૂરી કામ મોબાઈલથી જ થાય છે. પરંતુ શું તમને ખબર છે કે સ્માર્ટફોનની પણ એક પ્રકારની એક્સપાયરી ડેટ હોય છે? જાણો કેવી રીતે ચેક કરવી તમારા મોબાઈલની એક્સપાયરી અને તેનાથી જોડાયેલા ખતરા. ફોનની ઉંમર માત્ર તેની ખરીદીની તારીખથી નક્કી થતી નથી. OS અને સિક્યોરિટી અપડેટ બંધ થવાથી ફોન આઉટડેટેડ થઈ શકે છે.
how to record whatsapp calls: હવે WhatsApp કોલ રેકોર્ડ કરવો પહેલાં જેટલો મુશ્કેલ નથી રહ્યો. Android અને iPhone યુઝર્સ કેટલીક સરળ રીતોની મદદથી જરૂરી કોલ્સ સેવ કરી શકે છે. જો કે, રેકોર્ડિંગ કરતી વખતે પ્રાઇવસી (ગોપનીયતા) અને કાનૂની નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
BSNL 1 Rupee Plan: સરકારી કંપની BSNL એ ફરી એકવાર તેના 1 રૂપિયાના પ્લાનની શરૂઆત કરી છે. જેમાં 30 દિવસ માટે દરરોજ 2GB ડેટા મળે છે અને અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો થાય છે. જોકે, આ પ્લાન અમુક પસંદગી પામેલા ગ્રાહકો માટે જ છે.
Google Pay News: લોકો સામાન્ય રીતે પૈસા મોકલવા કે પ્રાપ્ત કરવા માટે Google Pay અથવા GPay નો ઉપયોગ કરે છે.
ચોમાસાની ઋતુમાં ભેજ વધવાની સાથે, AC ની જરૂરિયાત પણ વધે છે. જેના કારણે વીજળીનું બિલ પણ વધે છે. જોકે, AC ની એક ખાસ સુવિધા સાથે, તમે ઠંડક અને બિલમાં રાહત બંને મેળવી શકો છો.
Hero Splendor Plus: હીરો મોટોકોર્પ તેની સૌથી વધુ વેચાતી બાઇકની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીએ એક જાહેરાતમાં આ સંકેત આપ્યો છે. એટલું જ નહીં, કંપનીએ ગ્રાહકો માટે ઑફર્સ પણ રજૂ કરી છે.
AC Tips: વરસાદની ઋતુમાં મોટાભાગના ઘરોના AC માંથી દુર્ગંધ આવવા લાગે છે. જાણો આ પાછળનું કારણ અને આ સમસ્યાથી કેવી રીતે બચવું?
Pahalgam Attack 2025: જાણો, પહલગામ હુમલામાં કઇ એપ દ્વારા આતંકવાદીઓને મદદ મળી અને કઈ એપ દ્વારા આતંકીઓ ઘટના સ્થળે પહોંચ્યા? આ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
સરકાર દ્વારા એન્ડ્રોઈડ Smartphone યુઝર્સ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સનો ડેટા ચોરી થઈ શકે છે. તમે તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો તે જાણો અહીં.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ભારતમાં પોતાની નવી અને પ્રથમ ઈલેક્ટ્રિક SUV Vitara લોન્ચ કરવા જઈ રહી છે, તે આવતા મહિને લોન્ચ થવાની આશા છે.
Honda Shine 100 ડેઈલી ઉપયોગ માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. નાનું એન્જિન અને ઓછું વજન હોવાના કારણે આ સારામાં સારી એવરેજ આપે છે.
Vi યૂઝર્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ગ્રાહકો માટે 5G પ્લાન લોન્ચ કર્યા છે. જાણો આ પ્લાનની કિંમત શું છે અને યુઝર્સને કેટલો ડેટા મળશે?
Smartphone Tips: ચાર્જિંગ સોકેટ સાથે યોગ્ય રીતે જો કેબલ કનેક્ટ થઈ રહ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ બચાવી શકો છો.
જો તમે પણ WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છો અને તમને ડર છે કે કોઈ તમારી ચેટ્સ વાંચી રહ્યું છે, તો આ સ્ટેપ્સ ફોલો કરીને એકવાર ચોક્કસથી ચેક કરો. ખરેખર, તમે આને ‘Linked Devices’ વિકલ્પની મદદથી સરળતાથી શોધી શકો છો.
Aadhaar Card: ભારત સરકારે ખાનગી કંપનીઓને મોટી મંજૂરી આપી છે. એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. જાણો આનાથી યુઝર્સને ફાયદો થશે કે નુકસાન?
તમે ભારત- પાકિસ્તાન મેચ એકદમ ફ્રી જોઈ શકો છો. આ માટે તમે Jio, Airtel અને Viની 'ડબલ મઝા' ઓફરનો લાભ લઈ શકો છો. જાણો ઑફરમાં તમને શું મળશે?
BSNL Data Plan:તમે ઈચ્છો તો પણ પુરો નહીં કરી શકો. BSNL 600GB ડેટા ઓફર કરી રહ્યું છે. આ પ્લાન સાથે તમને 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. પ્લાનની કિંમત અને અન્ય વિગતો જાણો.
BSNL Prepaid Plan: BSNL પોતાના ગ્રાહકોને 897 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે, જે 180 દિવસની વેલિડિટી, 90GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ સુવિધા આપે છે. માત્ર રૂ 4.9/દિવસમાં તે Jio અને Airtelની સરખામણીમાં સૌથી વધુ સસ્તો પ્લાન છે.
ક્યાંક તમારા સિવાય તો બીજું કોઈ નથી કરી રહ્યું ને તમારા Facebook એકાઉન્ટનો ઉપયોગ? તમે તેને સરળતાથી મિનિટોમાં સરળતાથી શોધી શકો છો અને તેને લૉગ આઉટ કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
Republic Day Sale: 26 રૂપિયામાં સ્માર્ટવોચ અને ઇયરબડ ખરીદવાની સુવર્ણ તક તમારી પાસે છે. રિપબ્લિક ડે સેલ દરમિયાન કંપની ડિસ્કાઉન્ટ ઑફર્સ સાથે સ્માર્ટ વૉચ અને ઇયરબડ ઑફર કરી રહી છે.
Tech Tips: કોઈ બીજું તો નહીં જોઈ રહ્યું તમારું WhatsApp? જાણો તમે પોતાના WhatsApp એકાઉન્ટને મિનિટોમાં કેવી રીતે સિક્યોર કરી શકો છો.
How to Boost Internet Speed: ક્યારેક ક્યારેક ફોનની ઈન્ટરનેટ સ્પીડ સ્લો થઈ જાય છે. એવામાં લોકોને પોતાનું કામ કરવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે. પરંતુ, જો તમે ઈચ્છો તો તમારા ફોનની ઈન્ટરનેટ સ્પીડને વધારી શકો છો. તેના માટે તમારે તમારા ફોનમાં અમુક સેટિંગ્સ કરવા પડશે. ચલો તેના વિશે જાણીએ...