કરે કોઈ અને ભરે કોઈ!, નબીરાની નાલાયકી માટે કેમ પ્રજાના પૈસે સરકારી સહાય?
ગુજરાતના એક નાગરિકે રાજ્ય સરકારને નમ્ર અપીલ કરી હતી. વિનય હિન્દુસ્તાનીએ ટ્વીટ કરી કહ્યું કે, સાહેબ ગુનો કોઇ કરે અને ભરપાઇ સરકારી તિજોરી શુકામ કરે.