Kapil Sharma Show Special Episode: સમય રૈના અને રણવીર ઈલાહાબાદિયાએ એક વર્ષે પહેલા એક એપિસોડ સાથે કર્યો હતો અને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. વિવાદ અને પોલીસ કેસ બાદ પહેલીવાર આ બંને ફરી એકવાર સાથે જોવા મળશે કપિલ શર્માના શોમાં. આ એપિસોડ ધમાકેદાર હશે તેવું લાગી રહ્યું છે.
Ali Asgar: કપિલ શર્મા શો માં વર્ષો સુધી ફીમેલ કેરેક્ટર પ્લે કરી લોકોને હસાવનાર અલી અસગરે કપિલ શર્માનો શો છોડવાનું કારણ જણાવ્યું છે. શો માં તેની સાથે થયેલા વર્તનના કારણે તેણે કંટાળીને લોકપ્રિય શો છોડી દીધો હતો. આ કારણ શું હતું અને અલી અસગરને શું સહન કરવું પડતું જાણો.
Actress Preity Zinta: પ્રીતિ ઝિન્ટાએ કપિલ શર્માને ઠપકો આપ્યો જ્યારે તે એક એવોર્ડ શો દરમિયાન અભિનેત્રીઓને ચીડવવાનું ચાલુ રાખતો હતો. કરણ જોહરની ચેતવણી છતાં, પ્રીતિ ઝિન્ટાએ સંભળાવ્યું હતું.
Valentine Week OTT release: વેલેન્ટાઈન વીકમાં જો તમારે પાર્ટનર સાથે ઘરે મુવી ડેટ પ્લાન કરવી હોય તો ફટાફટ ચેક કરી લો આ વીકેન્ડમાં કઈ કઈ નવી ફિલ્મ ઓટીટી પર આવી રહી છે. આ ચેક કરી ઘરે પાર્ટનર સાથે કયું મુવી જોશે તે પણ નક્કી કરી લો.
Kapil Sharma On Gangster: કપિલ શર્મા એ સેલિબ્રિટીઓમાંના એક છે જે કોઈપણ મુદ્દા પર બોલવામાં અચકાતા નથી. હવે, તેમણે લોરેન્સ બિશ્નોઈ પર નિશાન સાધ્યું છે, અને જેને સાંભળીને તમે હસવાનું રોકી શકશો નહીં.
Nick Jonas Priyanka Chopra Video: નિક જોનસ અને પ્રિયંકા ચોપડા એકબીજા સાથે વેકેશન માણી રહ્યા છે. તેવામાં નિક જોનસે એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નિક જણાવે છે કે હાલ તેના મગજમાં દર 5 સેકન્ડે શું ચાલી રહ્યું છે...
Smriti Mandhana-Harmanpreet Kaur : ભારત-શ્રીલંકા મહિલા T20 શ્રેણી દરમિયાન સ્મૃતિ મંધાનાની મિત્ર જેમીમા રોડ્રિગ્ઝે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણીએ ખુલાસો કર્યો છે કે સ્મૃતિએ 2025 મહિલા વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કૌરને ધમકી આપી હતી. આ પાછળનું કારણ ખૂબ રસપ્રદ છે.
Kapil Sharma Show Copyright :કપિલ શર્મા ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. આ મામલો તેના શો "ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો" સાથે સંબંધિત છે, જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાય છે. ત્રીજી સીઝનના ત્રણ ગીતોનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પરિણામે કોપીરાઇટ ઉલ્લંઘન થયું છે.
The Great Indian Kapil Show: ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોને નેટફ્લિક્સ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે અને આ શો નેટફ્લિક્સ પર પ્રસારિત થાય છે. આ શોના હોસ્ટ અને નિર્માતા કપિલ શર્મા છે.
India's Got Talent : ટીવીનો સૌથી લોકપ્રિય શો 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' ફરી એકવાર ટીવી પર જોરદાર વાપસી કરવા માટે તૈયાર છે. તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુએ આ શોનો એક શાનદાર પહેલો પ્રોમો રિલીઝ કર્યો છે. ત્યારે જાણી લઈએ કે આ શો ક્યારે ટીવી પર આવશે.
Mumbai News: 30 વર્ષ પહેલાં 1996માં 'બોમ્બે'નું નામ બદલીને મુંબઈ કરવામાં આવ્યું હતું. પરંતુ આ નામ પર આજે પણ રાજકારણ થઈ રહ્યું છે. મનસે નેતા અમય ખોપકરે મુંબઈને બોમ્બે કહેવા પર ચેતવણી આપી છે. આ ઘટના કપિલ શર્માના શો દરમિયાન બની હતી. જ્યાં એક પ્રખ્યાત અભિનેત્રી મુંબઈને બોમ્બે કહેતી જોવા મળી હતી.
Kiku Sharda : ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં કિકુ શારદાને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે પોતાની અલગ અલગ ભૂમિકાઓથી બધાને હસાવતો રહે છે. જોકે, હવે સમાચાર આવી રહ્યા છે કે કિકુ શારદા એક નવા શોમાં જોવા મળવાનો છે.
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ થયું હતું. એક મહિનામાં બીજી વખત આ ઘટના બની છે. જુઓ તેની જવાબદારી કોણે સ્વીકારી છે...
કોમેડિયન કપિલ શર્માએ થોડાં દિવસ પહેલા જ કેનેડાના સરે શહેરમાં કેપ્સ કેફે શરુ કર્યું હતું. તાજેતરમાં આ કાફે પર ગોળીબારી કરવામાં આવી અને તે હુમલાની જબાબદારી ખાલિસ્તાની હરજીત સિંહે લીધી છે...કહેવામાં આવે છે કે કપિલના જૂના નિવેદનને લીધે હુમલો કરવામાં આવ્યો...
Kapil Sharma cafe Attack: કપિલ શર્માએ હાલમાં જ કેનેડામાં પોતાનું કાફે ખોલ્યું હતું, જેનું નામ કેપ્સ કાફે રાખ્યું હતું. હવે અહીં ધુંઆધાર ફાયરિંગ જોવા મળી છે. જેની જવાબદારી આતંકી હરજીતે લીધી છે.
Kapil Sharma Fitness Journey: વધારે વજન ન હોવું એ ફક્ત તમારા દેખાવ માટે જ નહીં, પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. હવે કપિલ શર્માના ફિટનેસ કોચે ખુલાસો કર્યો છે કે, તેમણે કેવી રીતે 21-21-21 નિયમનું પાલન કરાવીને કપિલનું આટલું વજન ઓછું કરાવ્યું.
Kapil Sharma Fees : કપિલ શર્માના કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની ત્રીજી સીઝન શરૂ થઈ ગઈ છે. આ શોની છેલ્લી બે સીઝન પણ ખૂબ જ સફળ રહી હતી. કપિલ શર્મા દર અઠવાડિયે સ્ટ્રીમ થતા દરેક એપિસોડ માટે મોટી ફી લે છે. તો સાથી કલાકારોની ફી પણ લાખોમાં છે.
Navjot Singh Sidhu Comeback : કપિલ શર્માનો કોમેડી શો હંમેશા નવજોત સિંહ સિદ્ધુ વિના અધૂરો રહ્યો છે. હવે સિદ્ધુ કપિલ શર્મા શોમાં ખતરનાક વાપસી કરવા જઈ રહ્યા છે. ત્યારે અર્ચના પૂરણ સિંહનું ટેન્શન વધી ગયું છે.
The Great Indian Kapil Show Season 3: કપિલ શર્મા તેની ટોળકી સાથે ફરી એકવાર લોકોને હસાવવા નવી સીઝન સાથે આવી રહ્યો છે. ધ ગ્રેટ ઈંડિયન કપિલ શોની સીઝન 3 પણ નેટફ્લિકસ પર સ્ટ્રીમ થશે. જો કે આ વખતે સામાન્ય લોકો માટે શોમાં જબરદસ્ત સરપ્રાઈઝ રાખવામાં આવી છે.
Pakistan : પાકિસ્તાનના એક ક્રિકેટરે પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે. આ ક્રિકેટરે તેનું ભારત સાથે ગાઢ જોડાણ હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત તેણે કપિલ શર્મા સાથે પણ કનેક્શન હોવાની વાત કરી છે, ત્યારે જાણી લઈએ આ ક્રિકેટર કોણ છે.
TV Richest Actors: કોમેડિયન અને એક્ટર કપિલ શર્માએ એક્ટિંગથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આ સાથે-સાથે તે ટીવીના ફેમસ સ્ટાર્સને નેટવર્થના મામલામાં સારી ટક્કર આપે છે. આવો જાણીએ ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી ધનીક એક્ટર કોણ છે.
Celebs Receives death Threats: કપિલ શર્મા, રાજપાલ યાદવથી લઈ બોલીવુડના ઘણા જાણીતા કલાકારોને ધમકી આપવામાં આવી છે. પાકિસ્તાનથી આ કલાકારોને એક ઈમેલ આવ્યો જે જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.