Government Onion Purchase: ખેડૂતોની આવક વધારવા માટે, સરકારે બફર સ્ટોક પ્રોગ્રામ હેઠળ ડુંગળીનો ખરીદ ભાવ વધાર્યો છે. આ સુધારેલો ભાવ શનિવારથી અમલમાં આવશે. અગાઉ, કેન્દ્ર સરકારે ભાવ 12.70 રૂપિયાના પ્રતિ કિલોગ્રામથી વધારીને ₹15.80 પ્રતિ કિલોગ્રામ કર્યો હતો. સરકારનું આ તાજેતરનું પગલું બજાર ભાવ જાળવવા અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વધુ સારા ભાવ મળે તે સુનિશ્ચિત કરવાના તેના પ્રયાસોનો એક ભાગ છે.
Onion And Garlic Ban: ડુંગળી અને લસણ ખાવા પર સખત પ્રતિબંધનું કારણ તેને તામસિક ખોરાક માનવામાં આવે છે, જેથી ત્યાં સાત્વિક વાતાવરણ જળવાઈ રહે છે. ડુંગળી વિના પણ અહીં સ્વાદિષ્ટ ભોજન મળે છે. સ્થાનિકો અને દુકાનદારો આ પરંપરાને ભક્તિથી અનુસરે છે, જે તેને અનોખી બનાવે છે.
Onion Viral Hack is Not Safe: હીટસ્ટ્રોક, લૂ, ગરમીથી બચવા માટે ડુંગળી ખીસ્સામાં રાખવાનો નુસખો ખૂબ પ્રચલિત છે. પરંતુ આ નુસખો ખરેખર કામ કરે છે ? જો તમને પણ આવો પ્રશ્ન થતો હોય તો ચાલો તમને જણાવીએ આ વાયરલ નુસખાનું સત્ય શું છે ?
Garlic Onion Ban: ભારત એક વૈવિધ્યસભર દેશ છે, જ્યાં દરેક ક્ષેત્રના લોકો રહે છે. કેટલાક શાકાહારી છે, જ્યારે કેટલાક માંસ ખાય છે. ઘણા લોકો લસણ કે ડુંગળી પણ ખાતા નથી. જોકે, મોટાભાગના ભારતીય રસોડામાં ડુંગળીને એક સામાન્ય શાકભાજી માનવામાં આવે છે, અને ઘણા લોકો તેનો વ્યાપક ઉપયોગ કરે છે.
Onion Side Effects: ડુંગળી ખાવી હેલ્થ માટે ફાયદાકારક છે. પરંતુ કાચી ડુંગળી ખાતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક્સપર્ટ અનુસાર ડુંગળીની ઉપર કાળા પાવડરના ડાઘ હોય તો તેને ખાતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે.
A couple in Ahmedabad had a fight over onions and garlic husband filed for divorce
Onion Slice on Feet Benefits: રાત્રે સૂતી વખતે ડુંગળીની સ્લાઈસ પગના તળીયા પર રાખી મોજા પહેરીને સુવાથી શરીરને લાભ થાય છે. આ નુસખો શરીરને કેવા લાભ કરે છે આજે તમને જણાવીએ.
Lizard Removal Tips: આ વર્ષે દિવાળીની સફાઈ પછી જ્યાં પણ ગરોળી જોવા મળતી હોય તે જગ્યાએ આ વસ્તુઓ લગાડી દેજો. આ વસ્તુની સુગંધથી ઘરમાં ગરોળી આવતી બંધ થઈ જશે.
Bad Breath Remedies: જમ્યા પછી મોં માંથી આવતી લસણ, ડુંગળીની વાત દુર કરવાનો જબરદસ્ત રસ્તો આજે તમને જણાવીએ. લસણ ડુંગળીની વાસથી છુટકારો મેળવવાનો આ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે.
ગરીબોની કસ્તૂરી હાલ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે. ભાવ એટલા ગગડી ગયા છે કે ખેડૂતોને ભાડાના પૈસા પણ નથી નીકળી રહ્યા. એક તરફ પુરતા ભાવ ખેડૂતોને નથી મળતાં પરંતુ બીજી તરફ આ જ સસ્તી ડુંગળી બજારમાં મોંઘી વેચાઈ રહી છે. જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે...જુઓ જગતના તાતની કપરી સ્થિતિનો આ અહેવાલ...
Big trouble for Onion farmers in Amreli watch video
Onion Juice For Hair: વાળમાં ડુંગળીનો રસ લગાડવાથી ફાયદો થાય છે. આ વાત તમે પણ જાણતા હશો પરંતુ આજે જાણો ડુંગળીનો રસ કેવી રીતે લગાડવો જોઈએ. ડુંગળીનો રસ માથામાં આ રીતે લગાડવાથી વાળની ચમક વધે છે, વાળ ઓછા પ્રમાણમાં ખરે છે.
Bann Onion: ભારત એક વિવિધતાઓથી ભરેલો દેશ છે, જ્યાં દરેક પ્રકારના લોકો રહે છે. કેટલાક લોકો શાકાહારી છે તો કોઈ માંસ ખાય છે. તો કેટલાક લોકો લસણ અને ડુંગળી પણ ખાતા નથી. પરંતુ મોટા ભાગના ઘરમાં ડુંગળીનું સેવન સામાન્ય છે.
Onion Health Benefits: કાળઝાળ ગરમી સ્વસ્થ વ્યક્તિને પણ બીમાર કરી શકે છે. તેથી જ કહેવાય છે કે ઉનાળા દરમિયાન ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને બપોરના ભોજનમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને હાઇડ્રેટ રાખે અને લૂ થી પણ બચાવે. આવી જ એક સામાન્ય વસ્તુ છે જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે, આ વસ્તુ છે ડુંગળી. નિષ્ણાંતો અનુસાર ગરમીના દિવસોમાં બપોરના સમયે ડુંગળી ખાવી ફાયદાકારક રહે છે. કાચી ડુંગળી ખાવાથી શરીરને 5 ફાયદા થાય છે.
Worst Food Combinations: ઉનાળામાં કાકડી ખાવી શરીર માટે લાભકારી છે. પરંતુ જો કાકડીને કેટલીક વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાશો તો તબિયત બગડી જાશે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને કાકડી સાથે ખાવી નહીં.
સલાડ આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. ડુંગળી અને લીંબુનો ઉપયોગ સલાડમાં થાય છે. શું તે ડુંગળીમાં લીંબુ ઉમેરીને આરોગ્ય માટે ફાયદાકારક છે? તમારે ડુંગળી સાથે લીંબુ ખાવું જોઈએ? અમને જણાવો કે ડુંગળીમાં લીંબુ ખાવાથી શું થાય છે.
Onion Benefits: ગરમીની શરુઆત થઈ ગઈ છે. ઉનાળાની ઋતુ દરમિયાન બપોરે ભોજનમાં કાચી ડુંગળી ખાવાનું રાખવું જોઈએ. તેનાથી લૂ નથી લાગતી અને અન્ય જૂની બીમારીઓ પણ મટવા લાગે છે.
Onion Juice Benefits: ડુંગળીનો રસ માથામાં લગાડવાથી થતા લાભ વિશે તમે પણ સાંભળ્યું હશે પરંતુ ડુંગળીનો રસ પીવાથી થતા આ 5 ફાયદા વિશે તમે પણ જાણતા નહીં હોવ.
Palak Pyaz ki Sabji: શિયાળામાં જમવામાં ચટાકેદાર અને ગરમાગરમ વસ્તુઓ ખાવાની મજા આવે છે. આજે તમને આવા જ એક શાકની રેસિપી જણાવીએ. આ શાક ઘરે બનાવશો તો લોકો આંગળા ચાટી ચાટીને ખાશે અને વારંવાર આ શાક ખાવા માંગશે.
Hair Fall: ખરતા વાળની સમસ્યા આજે ઘરેઘરમાં જોવા મળે છે. યુવકો હોય કે યુવતી વાળ ખરે છે એવી ફરીયાદ ચોક્કસથી કરશે. આ સમસ્યાને ઘરમાં રહેલી એક વસ્તુ દુર કરી શકે છે. એક શાક એવું છે જેની છાલ વાળ માટે વરદાન છે. પરંતુ મોટાભાગના લોકો તેને કચરામાં ફેંકી દેતા હોય છે.
આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને ડુંગળીના ગુણવત્તા અનુસાર પ્રતિ 20 કિલો 100 રૂપિયાથી લઈ ₹500 સુધીના ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે બે લાખ કટ્ટાની આવક થવા પામી હતી. જે આ વખતેની ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું. હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ 500 થી વધુ વાહનોની લાઈનો લાગી.