ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર, જુઓ Video

7 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા આદેશ... આગામી નવું સત્ર 20 એપ્રિલથી શરૂ કરવાનું હોવાથી ધોરણ 9 અને 11ની પરિક્ષા 18 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. 4 મેથી 7 જૂન સુધી વેકેશન રહેશે.

Trending news