કોંગ્રેસના પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરે ખોલ્યો અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ મોરચો

વિધાનસભા પેટાચૂંટણી પહેલા ખરાખરીનો જંગ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે રાધનપુર પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ઘના એક બાદ એક વાયરલ થયેલા વીડિયોએ રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. હાલ અલ્પેશ ઠાકોર વિરુદ્ધનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કર્યા હતા.

Trending news