બનાસકાંઠામાં ઠાકોરસેનામાં ભંગાણ, જુઓ કોણે આપ્યું રાજીનામું

બનાસકાંઠામાં ઠાકોરસેનામાં ભંગાણ પડ્યુ છે ભાભર શહેર ઠાકોરસેના પ્રમુખ બલાજી ઠાકોર સહીત 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઠાકોરસેનામાંથી રાજીનામું આપ્યુ છે

Trending news