ભરૂચમાં આવ્યા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને, જુઓ વીડિયો

ભરૂચના અંકલેશ્વર ખાતે પ્રચારમાં નીકળેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા, ભરબજારમાં થોડીવાર સુધી મોદી મોદી અને ચોકીદાર ચોર હૈના સૂત્રોચ્ચારથી વાતાવરણમાં ગરમાવો આવી ગયો

Trending news