modi government

Pakistan ની જેલમાં કેદ માછીમારોને છોડાવવા મહિલાઓ આવી મેદાને, આપી આંદોલનની ચિમકી

મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલ (Pakistan Jail) માંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે. કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના પતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ.

Oct 11, 2021, 05:00 PM IST

રેલવેના 11 લાખ કર્મચારીઓને તહેવારની ભેટ, 78 દિવસનું બોનસ આપશે મોદી સરકાર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પ્રમાણે તેનો ફાયદો 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓને મળશે. આ નિર્ણયથી સરકારને 1985 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, અતિ વિષમ પરિસ્થિતિઓ છતાં સરકારે બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.
 

Oct 6, 2021, 04:09 PM IST

મોદી સરકારે જનરલ પ્રોવિડેન્ટ ફંડના વ્યાજદરની કરી જાહેરાત, ચેક કરો વિગત

બજેટ ડિવીઝનના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે, એક સામાન્ય જાણકારી માટે તે જાહેરાત કરવામાં આવી રહી છે કે જનરલ પ્રોવિડેન્ટ ફંડના વ્યાજદર 7.1 ટકા રહેશે. તે 1 ઓક્ટોબર 2021થી લાગૂ રહેશે.

Oct 5, 2021, 03:24 PM IST

Golden Hour: મોદી સરકારનો નિર્ણય, રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાને ઝડપથી હોસ્પિટલ પહોંચાડો, મળશે આટલા હજાર રૂપિયા

મંત્રાલયે કહ્યું કે આ યોજનાનો હેતુ ઈમરજન્સી સ્થિતિમાં રોડ દુર્ઘટના પીડિતોની મદદ કરવા માટે નાગરિકોને પ્રેરિત કરવાનો છે.

Oct 5, 2021, 01:35 PM IST

Corona થી મોત થાય તો મૃતકના પરિવારને 50 હજારની સહાય મળશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે.

Oct 4, 2021, 12:19 PM IST

આ કર્મચારીઓ પર મોદી સરકાર મહેરબાન, 7 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે

ભારતીય રેલવે અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓના કર્મચારીઓને ફાયદો થવાનો છે. મોદી સરકાર આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે રાજી થઈ ગઈ છે. 

Sep 22, 2021, 03:32 PM IST

Cabinet Meeting: બુધવારે મોદી કેબિનેટની બેઠક, કિસાનોના મુદ્દે લેવાય શકે છે મહત્વનો નિર્ણય

Cabinet Meeting: બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ઘઉંની એમએસપી વધારવા પર નિર્ણય લેવામાં આવી શકે છે. 
 

Sep 7, 2021, 10:39 PM IST

Government Scheme: મહિલાઓ માટે ખુબ જ કામની છે આ યોજના, સરકાર તરફથી મળે છે ફ્રી સિલાઈ મશીન, જાણો વિગતો

સરકાર દ્વારા હાલ એવી અનેક યોજનાઓ ચાલી રહી છે જે નાગરિકોએ જાણવી જરૂરી છે. 

Sep 5, 2021, 09:05 AM IST

મોદી કેબિનેટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી, આયાત પર નિર્ભરતા ઓછી કરવાનું લક્ષ્ય

National Mission On Edible Oils: મોદી કેબિનેટે આજે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને મંજૂરી આપી છે. આ યોજનાની મંજૂરીથી દેશમાં તેલની કમી અને ભાવ વધારા પર કાબુ કરી શકાશે. 

Aug 18, 2021, 05:28 PM IST

મોદી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી, મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેર કરવામાં આવી

પીએમ મોદીએ નારી-શક્તિ સે સંવાદ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથો માટે સહાયની રકમ જાહેર કરી. તેમણે કહ્યું કે, સરકાર સતત તે વાતાવરણ બનાવી રહી છે જ્યાંથી તમે બધા બહેનો અમારા ગામોને સમૃદ્ધિ સાથે જોડી શકો.

Aug 12, 2021, 01:57 PM IST

Opposition Leaders March: વિપક્ષની પદયાત્રા પર BJP નો પલટવાર, કહ્યું- તેમણે સંસદને સડક બનાવી દીધી

Opposition Leaders March:  વિપક્ષના આરોપો પર હવે ભારતે વળતો હુમલો કર્યો છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, વિપક્ષના હંગામાએ સંસદને સડકમાં ફેરવી દીધી છે. 

Aug 12, 2021, 12:59 PM IST

monsoon session: ચોમાસુ સત્રમાં માત્ર 21 કલાક ચાલી લોકસભા, 22 ટકા થયું કામ, ઓમ બિરલાએ આપી માહિતી

બિરલાએ જણાવ્યુ કે, વિક્ષેપોને કારણે 96 કલાકમાંથી આશરે 74 કલાક કામકાજ થઈ શક્યું નહીં. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, સતત વિઘ્નને કારણે માત્ર 22 ટકા કામ થઈ શક્યું છે. 

Aug 11, 2021, 01:29 PM IST

Parliament Session: લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં હંગામાનો ઉલ્લેખ કરી ભાવુક થયા વેંકૈયા નાયડૂ

19 જુલાઈથી શરૂ થયેલું સંસદનું સત્ર 13 ઓગસ્ટે પૂરુ થવાનું છે. પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
 

Aug 11, 2021, 11:35 AM IST

212 લોકસભા ક્ષેત્ર, 19567 કિમીની યાત્રા, 16 ઓગસ્ટથી જન આશીર્વાદ લેવા નિકળશે BJP ના નવા મંત્રી

ભાજપના મહાસચિવ તરૂણ ચુગે સંવાદદાતાઓને કહ્યુ કે રાજ્ય મંત્રી 16-18 ઓગસ્ટ દરમિયાન યાત્રા પર હશે, જ્યારે કેબિનેટ મંત્રી 19-21 ઓગસ્ટ દરમિયાન યાત્રા કરશે. 

Aug 11, 2021, 07:16 AM IST

Electric Car ખરીદનારા લોકો માટે ખુશખબર! કારના ભાવ ઘટશે, Import Duty માં થશે મોટો ઘટાડો

નવી દિલ્લીઃ જો તમે પણ પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી કંટાળી ગયા છો અને હવે ઈલેકટ્રિક કાર (e-Car) ખરીદવાનું ઈચ્છો છો તો આ ખબર આપના માટે ખુબ જરૂરી છે. કેન્દ્ર સરકાર (Modi Government) ઈલેકટ્રિક કારના આયાત શુલ્કમાં (Import Duty Cut) ઘટાડાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. હાલમાં દેશમાં આયાત થનારા ઈ-વ્હિકલ્સ (e-Vehicles) પર 60થી 100 ટકા સુધી આયાત શુલ્ક ચુકાવવો પડે છે. તો ચાલો જાણીએ કે જો આ પ્રસ્તાવ પર સરકારે સહમતિ બતાવી તો કઈ કાર માટે આપને કેટલો શુલ્ક ચુકાવવો પડશે.

Aug 10, 2021, 02:27 PM IST

Parliament session: સરકાર અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ અટકાવશે OBC બિલ, 15 દળો પાસ કરાવવા થયા રાજી

વિપક્ષી દળોને આશંકા હતી કે ઓબીસી યાદી સંબંધિત બંધારણીય સંશોધન બિલ પર ચર્ચા અને મતદાન દરમિયાન હંગામો જારી રહે તો સરકાર અને ભાજપ તેને વિપક્ષ વિરુદ્ધ રાજકીય હથિયારના રૂપમાં ઉપયોગ કરી શકે છે. 

Aug 10, 2021, 06:34 AM IST

Sovereign Gold Bond: સસ્તામાં સોનું વેચી રહી છે મોદી સરકાર, 13 ઓગસ્ટ સુધી ખરીદવાની તક

નવી દિલ્હીઃ જો તમે ગોલ્ડ દ્વારા રોકાણનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક સારી તક બની શકે છે. હકીકતમાં કેન્દ્ર સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સસ્તી કિંમતમાં ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક આપી રહી છે. 
 

Aug 7, 2021, 11:52 AM IST

Jammu and Kashmir: આર્ટિકલ 370 હટવાના બે વર્ષ પૂરા, જમ્મુ-કાશ્મીરમાં થયા છે આ મોટા ફેરફાર

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) માં ભાગલા પાડવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. એટલે કે આજે ગુરૂવારે આ ઐતિહાસિક પગલાના બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે. 

Aug 5, 2021, 07:33 AM IST

Modi સરકાર માટે ખાસ છે આજે 5 ઓગસ્ટની તારીખ, શું ફરી લેવાશે કોઈ ઐતિહાસિક નિર્ણય?

મોદી સરકાર માટે આજે 5 ઓગસ્ટની તારીખ ખુબ ખાસ માનવામાં આવે છે. એવું એટલા માટે કે છેલ્લા બે વર્ષમાં 5 ઓગસ્ટના દિવસે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધા છે. 
 

Aug 5, 2021, 06:37 AM IST

Modi Government હવે Whatsapp ને આપશે ટક્કર, તૈયાર કર્યું સ્વદેશી ઇન્સ્ટેન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ Sandes

વન ટૂ વન અને ગ્રુપ મેસેજિંગ, ફાઇલ અને મીડિયા શેરિંગ, ઓડિયો વીડિયો કોલ ઇ-ગર્વન્સ એપ્લિકેશન ઇંટીગ્રેશન વગેરે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પ સ્ટોર પર ઉપલબ્ધ છે. 

Jul 29, 2021, 10:45 PM IST