માંડ માંડ શાંતિ તરફ વળી રહેલું મિડલ ઈસ્ટ વળી પાછું ભડકે બળી રહ્યું છે. રવિવારે મોડી રાતે ઈરાને ઈઝરાયેલ પર હુમલા કર્યા. જેના જવાબમાં હવે સોમવારે વહેલી સવારે ઈઝરાયેલે પણ ઈરાના અનેક સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને મોટો હવાઈ હમલો કર્યો.
Us-Iran War: એકબાજુ જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવનો માહોલ છે ત્યાં અમેરિકી રાષ્ટ્રપતિ અને ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂ વચ્ચે એવું તે શું થયું કે ટ્રમ્પે તેમને ખુબ ખખડાવી નાખ્યા? જાણો વિગતો.
Israel Operation Wings Of Dawn: ઇઝરાયલ ભારતમાંથી 5,000 લોકોને પોતાના દેશ લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. આ પગલું ફક્ત ધાર્મિક કે માનવતાવાદી વિચારણાઓથી જ નહીં, પણ વ્યૂહાત્મક અને આર્થિક વિચારણાઓથી પણ પ્રેરિત હોવાનું માનવામાં આવે છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે જ્યાં એક બાજુ પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાનો બીજો તબક્કો થઈ રહ્યો હોવાની વાતો ચાલુ છે. અમેરિકાનું પ્રતિનિધિ મંડળ પહોંચવાની તૈયારી કરી રહ્યું છે ત્યાં ઈરાન તરફથી કોઈ રિસ્પોન્સ નથી. ઉપરથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ પણ ચિંતા ઉપજાવનારી છે. ટ્રમ્પે કહ્યું છે કે ડીલ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝમાં નાકાબંધી ચાલુ રહેશે. હવે જો આ નાકાબંધી ચાલુ રહે તો ભારત માટે પડકાર બની શકે છે. જાણો કઈ કઈ વસ્તુઓના ભાવ વધી શકે.
Iran Fired On Indian Oil Tanker: ભારતીય નૌકાદળ આ ઘટનાની વિગતો જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ ભારતીય નૌકાદળના જહાજો તૈનાત નથી. ભારત પાસે ઓમાનના અખાતમાં બે વિનાશક જહાજો, એક ફ્રિગેટ અને એક ટેન્કર તૈનાત છે.
End Times Signs Israel Bhavishyawani :ઈઝરાયેલ હાલ હમાસ, હિજબુલ્લા અને ઈરાન સાથે ત્રણ મોરચે લડી રહ્યું છે, પરંતું શું ઈઝરાયેલ આ યુદ્ધમાં ટકી શકશે. યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં કંઈક એવું થયું છે, જેને લોકો ઈઝરાયેલના અંતની ભવિષ્યવાણી ગણી રહ્યાં છે. લોકોમા બાઈબલ અને કુરાનની આ ભવિષ્યવાણીને લઈને ડરનો માહોલ જોવા મળ્યો છે
Strait Of Hormuz News: ઈરાન અને અમેરિકા વચ્ચે હાલ ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈસ્લામાબાદ શાંતિ વાર્તા પડી ભાંગતા હવે સમગ્ર વિશ્વના માથે સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકા હોર્મુઝ ખોલાવવા માટે આરપારની લડાઈમાં લાગ્યું છે. હોર્મુઝની નાકાબંધી કરવાની પણ ધમકી આપી છે. બીજી બાજુ ઈરાને પણ અમેરિકાને નવી ધમકી આપી છે.
Strait Of Hormuz: ઈરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ જતા સૌથી મોટી ચિંતા જો કોઈ હોય તો તે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની. કારણ કે ઈરાને આ જળમાર્ગ પાછો બંધ કરી દીધો છે અને હવે ટ્રમ્પ તેની નાકાબંધી કરવાનું વિચારી રહ્યા છે. એટલે કે જહાજોને પસાર થવાની ચિંતા. આ બધા વચ્ચે ભારતમાં ઈરાનના પ્રતિનિધિએ આ જળમાર્ગ કઈ રીતે ખુલી શકે તેના માટે એક શરત પણ રજૂ કરી છે. જાણો તેના વિશે.
Iran-Israel US War: પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતા હવે યુદ્ધવિરામ તૂટવાનો પણ ડર ઊભો થયો છે. બે અઠવાડિયાનો જે યુદ્ધવિરામ હતો તે હવે ગમે તે ટાણે તૂટે તેવી વિશ્વને ભીતિ છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે ઈરાન પર હવે ભીષણ હુમલા વધી શકે છે.
pakistan khawaja asif israel vivad delete ani israel post watch video
Strait Of Hormuz: ઈરાને હવે યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે રસ્તો ગોતી લીધો છે અને તેની ચૂકવણી અમેરિકા તો ઠીક પણ બીજા દેશોએ કે જેમને યુદ્ધ સાથે ન્હાવા નીચોવાનો પણ સંબંધ નહતો તેમણે કદાચ કરવાનો વારો આવશે. કારણ કે હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર હવે ઈરાન અને ઓમાન ભેગા થઈને ટોલ ટેક્સ વસૂલશે. ત્યારે શું ભારતે પણ ભરવો પડશે? જાણો શું કહ્યું સરકારે.
Iran Praises Indian Diplomacy: 28 ફેબ્રુઆરીથી જ્યારથી અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા ત્યારથી લઈને અત્યાર સુધી જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે છે ભારતની વિદેશનીતિ. કારણ કે સમગ્ર વિશ્વમાં એ ચર્ચા છે કે આખરે ભારત એક સાથે આટલા બધા દેશો સાથે યુદ્ધને ટાણે સકારાત્મક સંબંધ કઈ રીતે મેનેજ કરી શકે છે. હવે ઈરાને પણ ભારતની વિદેશનીતિના વખાણ કરી તેના પર થપ્પો માર્યો છે.
US Iran War : ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે નિર્ણાયક તબક્કાની નજીક પહોંચી રહ્યો છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ આ યુદ્ધમાંથી ખસી જવા માટે તૈયાર છે, ભલે કોઈ ડીલ થાય કે ન થાય. બીજી તરફ નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલ જ્યાં સુધી ઈરાનના આતંકી શાસનને ખતમ ના કરે ત્યાં સુધી તેના હુમલા ચાલુ રાખશે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું ઇઝરાયલ આ યુદ્ધમાં એકલું પડી રહ્યું છે ?
Iran-Israel US War Updates: એકબાજુ જ્યાં ઈરાન અને ઈઝરાયેલ અમેરિકાનું યુદ્ધ દિવસેને દિવસે ભીષણ થઈ રહ્યું છે અનેક દેશોને લપેટામાં લઈ રહ્યું છે ત્યાં હવે એવા પણ સમાચાર આવી રહ્યા છેકે ખાડીના એવા કેટલાક દેશો છે જે ઈચ્છે છે કે અમેરિકા અધવચ્ચે આ સૈન્ય કાર્યવાહી બંધ કરે નહીં. જ્યાં સુધી ઈરાનમાં ધાર્મિક નેતૃત્વ ન બદલાય ત્યાં સુધી અમેરિકાએ આ કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ
US Iran War: ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલી રહી છેઅને ઈરાન એક કરાર ઇચ્છે છે. ટ્રમ્પે એમકહ્યું છે કે તેઓ ઈરાનના તેલ પર અને ખર્ગ ટાપુ પર પણ નિયંત્રણ મેળવી શકે છે. આ દરમિયાન, ઈરાને મધ્ય પૂર્વમાં યુએસ સૈનિકોના આગમન પર પણ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ આરપારની જંગ માટે તૈયારી કરી લીધી છે. જો ઈરાન નહીં માન્યું તો પાણી, ક્રૂડ ઓઈલના તમામ પ્લાન્ટ બરબાદ કરી દઈ અમારા સૈનિકોના મોતનો બદલો લઈશું એવી આજે ટ્રમ્પે સોશિલ મીડિયા ટ્રૂથ પર ધમકી આપી છે અને કહ્યું છે કે આઈરાન પાસે છેલ્લી તક છે.
Jeffrey Sachs warns UAE: જ્યારથી ઈરાન અને ઈઝરાયેલ અમેરિકા વચ્ચે યુદધ શરૂ થયું છે ત્યારથી ઈરાને તેના પર થયેલા હુમલાનો બદલો ફક્ત ઈઝરાયેલ પર હુમલા કરીને લીધો એવું નથી પરંતુ તેણે મિડલ ઈસ્ટમાં અમેરિકાના સાથી દેશો ઉપર પણ હુમલા કર્યા. જેમાં યુએઈ અને સાઉદી અરેબિયાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. ત્યારે બધાને એમ થાય છે કે આખરે યુએઈ આ હુમલાનો જવાબ કેમ આપતું નથી.? હવે અમેરિકી અર્થશાસ્ત્રીએ જે કહ્યું તે જાણીએ તો આ સવાલનો કઈક જવાબ મળી શકે છે.
ADAMA Chemicals Plant: ઈઝરાયેલમાં કૃષિ રસાયણો અને પાક સુરક્ષાની સામગ્રી બનાવતી કંપની ADAMAના મખ્તેશિમ પ્લાન્ટ પર હુમલાના સમાચાર છે. જો કે અહીં ઈરાને છોડેલી સીધી મિસાઈલ પડી કે પછી ઈન્ટરસેપ્ટ કરાયેલી મિસાઈલનો કાટમાળ પડ્યો તે અંગે તપાસ ચાલુ છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
યુદ્ધ ક્યારે બંધ થશે? અંબાલાલે કહ્યું કે ગ્રહોની ચાલ કાળજું કંપાવે તેવી છે. હાલ સંહારક યોગ ચાલુ છે. મિડલ ઈસ્ટમાં હવે શું સ્થિતિ રહેશે અને ભારત વિશે તેમણે શું કહ્યું તે પણ જાણો.
Ambalal Patel predictions for gold silver share market iran israel us war situation watch video
Alireza Tangsiri Killed : ઇઝરાયલે ઇરાનના IRGCના વડા અલીરેઝા તાંગસિરીની માર્યો હોવાનો દાવો કર્યો છે. હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવા માટે તે જવાબદાર હોવાનું કહેવાય છે. જો કે, ઇરાને હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
અમેરિકા અને ઈઝરાયેલનું ઈરાન સાથે જે યુદ્ધ ચાલુ છે તેમાં ભારતના સ્ટેન્ડ મુદ્દે વિપક્ષ સરકારને આડેહાથ લઈ રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે વિદેશમંત્રી જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં એક મોટું નિવેદન આપ્યું અને કહ્યું ઈઝરાયેલ સાથે મિત્રતા, ભારતની ચૂપ્પી અને ઈરાન સાથેના સંબંધ વિશે એક એક વાત કરી.
cm bhupendra patel on petrol diesel watch video