સુરતમાં વધુ એક તલવાર વડે બર્થડેની કેક કટીગં કરવામાં આવી, વીડિયો વાયરલ

સુરતમાં વધુ એક બર્થડે વીડિઓ વાયરલ થયો છે. જેમાં તલવાર વડે કેક કટીંગ કરાવામાં આવતી જોવા મળી રહી છે. ત્યારે આ વીડિયો સુરતના અમરોલી વિસ્તારનો હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ આ વીડિયોમાં પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરાયો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

Trending news