વડોદરાના ભાજપના કોર્પોરેટરની કાર ચોરાઈ

વડોદરાના ભાજપના કોર્પોરેટરની કાર ચોરાઈ છે. કોર્પોરેશન અને પાલિકાના દંડક અલ્પેશ લિંબચિયાની કાર ચોરાઈ છે. આ મામલામાં કોર્પોરેટરે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Trending news