ખૂંખાર ગુનેગારોને પકડનારા શ્વાનને કેવી રીતે આપવામાં આવે છે ટ્રેનિંગ? જાણીને ચોંકી જશો...

ખૂંખાર ગુનેગારોને પકડવા પોલીસ અવનવી તરકીબ અપનાવતી હોય છે. એમાંથી જ એક તરકીબ છે ડૉગ સ્કૉવ્ડ. તમને જણાવી દઇએ કે, પોલીસ પાસે રહેલા ડોગ આરોપીઓને સુંઘીને જ પકડી પાડે છે. એટલે કહી શકાય કે, ગુનાઓને રોકવામાં પોલીસ પાસે રહેલી ડોગ સ્કોવ્ડનો પણ મોટો રોલ છે... 

Trending news