ભાજપના નેતા નારણ કાછડિયાની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત

અમરેલી BJPના ઉમેદવાર નારણ કાછડિયાની ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં તેમણે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે રાજનીતિમાં પરિવારવાદને પાછળ મૂકીને આ લોકસભા ચૂટણીમાં રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રનો વિકાસ જીતશે.

Trending news