વરસાદના બહાને અરવિંદ મિલ કેમિકલ છોડે છે: કોંગ્રેસ કોર્પોરેટરનો આરોપ

આજે અમદાવાદમાં અચાનક ઝાપટુ પડતા કાલુપુર નરોડા રોડ પર આવેલી અરવિંદ મિલ વિસ્તારમાં કાળુ પાણી ભરાઇ ગયું હતું. જે અંગે કોંગ્રેસના કોર્પોરેટરે દાવો કર્યો હતો કે વરસાદ પડતા જ અરવિંદ મિલ પોતાનું કેમિકલ ગટરમાં છોડી દે છે. જેના કારણે આ બધુ જ પાણી બેક મારીને રોડ પર આવે છે.

Trending news