vi

Vodafone-Idea ના 27 કરોડ યૂઝર્સ માટે સૌથી મોટા સમાચાર, કંપનીએ રિચાર્જ પ્લાનના ભાવમાં કર્યો વધારો

વોડાફોનના પ્રીપેડ પ્લાન્સની વધેલી કિંમત 25 નવેમ્બર 2021થી લાગૂ થશે. કંપનીએ પોતાના પ્રીપેડ પ્લાન્સને 500 રૂપિયા સુધી મોંઘા કરવાનો નિર્ણય કર્યો છે. એરટેલની જેમ વોડાફોન પણ પ્રતિ યૂઝર પોતાના એવરેજ રેવેન્યૂને વધારવાના પ્રયાસમાં છે.

Nov 23, 2021, 03:35 PM IST

Jio ના રિચાર્જ પ્લાને Vi અને Airtel ના ઉડાવ્યા હોશ! એવી ઓફર લાવ્યા કે માર્કેટમાં પડી ગઈ બૂમ!

છેલ્લા થોડા વર્ષોમાં, રિલાયન્સ જિયો દેશની શ્રેષ્ઠ ટેલિકોમ કંપની બની ગઈ છે. આનો શ્રેય મુખ્યત્વે કંપનીની 'ધન ધના ધન' રિચાર્જ પ્લાનને જાય છે, જેણે કસ્ટમરને ઓછા ખર્ચે વધુ લાભો આપ્યા. અહીં Jioનાં એવા બે પ્લાન વિશે જણાવીએ, જેમાં તમને દૈનિક ડેટા અને ઘણા ઓછા ખર્ચે અનલિમિટેડ કોલિંગ જેવા ઘણા લાભો મળી રહ્યા છે.

Oct 17, 2021, 04:54 PM IST

Best Prepaid Plans: દરરોજ 1.5GB ડેટા અને અનલિમિડેટ કોલિંગ,આ છે Jio, Airtel અને Vi ના શાનદાર પ્રીપેડ પ્લાન

Daily 1.5GB data plans: રિલાયન્સ જીયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા (Vi) વધુથી વધુ ગ્રાહકોને આકર્ષિત કરવાની હોડમાં અલગ-અલગ પ્લાન માર્કેટમાં રજૂ કરે છે.

Sep 15, 2021, 10:43 PM IST

Vi એ લોન્ચ કર્યો 99 અને 109 રૂપિયાવાળો પ્લાન, એરટેલ અને જીયોને આપશે ટક્કર

રિલાયન્સ જીયો અને એરટેલને ટક્કર આપવા માટે વોડાફોન-આઈડિયાએ સસ્તી કિંમતના બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. 
 

Jul 1, 2021, 04:04 PM IST

100 રૂપિયાથી ઓછા ભાવમાં શાનદાર પ્લાન, 21GB સુધી ડેટા અને ફ્રી કોલિંગની મજા

ટેલિકોમ કંપનીઓ યૂઝર્સને આકર્ષવા માટે નવા-નવા પ્લાન લોન્ચ કરતી રહે છે. કંપનીઓનો પ્રયાસ છે કે તે ઓછા ભાવમાં યૂઝર્સને બેસ્ટ બેનિફિટ પ્લાન ઓફર કરે.

Jun 8, 2021, 10:16 PM IST

માત્ર 11 રૂપિયામાં 28 દિવસ કોલિંગ અને દરરોજ 4 GB ડેટાની ઓફર આપી રહી છે આ કંપની

Vi કંપનીએ શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે, જે હેઠળ દરરોજ માત્ર 11 રૂપિયા ખર્ચ કરીને અનલિમિડેટ કોલિંગ, હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને 100 ફ્રી એસએમએસનો લાભ લઈ શકો છો. 
 

Jun 4, 2021, 07:32 PM IST

Jio કરતા પણ સસ્તો છે આ કંપનીનો પ્લાન, 300 રૂપિયાનો ફાયદો અને 84GB વધુ ડેટાની ઓફર

જો તમે પણ ઓછા પૈસા ખર્ચ કરીને વધારે ઇન્ટરનેટ ડેટાનો લાભ લેવા માંગતા હો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને એક પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) વિશે જણાવીશું જે તમને 300 રૂપિયાનો ફાયદો જ નહીં

May 10, 2021, 05:56 PM IST

ફક્ત 109 રૂપિયામાં મળી રહી છે અનલિમિટેડ Calling-Internet ની ઓફર, અત્યારે જ કરો રિચાર્જ

આ પ્લાન હેઠળ કંપની ગ્રાહકોને ડેલી 1GB હાઇ સ્પીડ ડેટા, 300 લોકલ અને ઇન્ટરનેશનલ SMS સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી લોકલ-STD અને રોમિંગ કોલિંગની સુવિધા આપી રહી છે.

Apr 25, 2021, 03:28 PM IST

BSNL નો 108 રૂપિયાવાળો ખાસ પ્રીપેડ પ્લાન, Unlimited Calling સાથે 60 દિવસ સુધી મળશે 1 GB Data

Jio, Airtel અને Vi ને ટક્કર આપવા માટે બીએસએનએલ (BSNL) એક ખાસ પ્લાન લઇને આવ્યું છે. આ પ્લાનની સૌથી મોટી ખાસ વાત એ છે કે જ્યાં બીજી કંપનીઓ પ્રીપેડ પ્લાનમાં તમને 28 અથવા 56 દિવસ માટે દરરોજ 1 GB ડેટા મળે છે, બીએસએનએલ (BSNL) ના આ પ્લાનમાં તમને 60 દિવસની વેલિડિટી સાથે 1 GB ડેટા મળશે. 

Apr 2, 2021, 06:28 PM IST

Jio, Airtel અને VI ના ધાંસૂ પ્લાન, અનલિમિડેટ ડેટા, કોલિંગ સાથે મળશે અન્ય સુવિધા

Jio, Airtel અને VI ના પોર્ટફોલિયોમાં એકથી એક દમદાર રિચાર્જ પ્લાન છે, જેમાં હાઈ-સ્પીડ ડેટા સહિત અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. 

Mar 27, 2021, 03:08 PM IST

Vodafone Idea નો 148 રૂપિયાવાળો પ્લાન હવે દેશભરમાં ઉપલબ્ધ, જાણો ફાયદા

Vodafone Idea ના 148 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિડેટ કોલ અને 1 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનમાં અન્ય ફાયદા પણ ગ્રાહકને મળી રહ્યાં છે. 

Feb 20, 2021, 03:33 PM IST

Users માટે જોરો કા ઝટકા! Call અને Internet યૂઝ કરવાનું થશે ખર્ચાળ, જાણો કેમ

આ સમયે પેટ્રોલના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. પરંતુ મોંઘવારી હજુ તમને વધારે પરેશાન કરી શકે છે. આવનારા થોડા દિવસોમાં તમારું મોબાઇલ બીલ પણ વધી જશે

Feb 17, 2021, 06:06 PM IST

માત્ર 2 રૂપિયામાં 1 GB ઇન્ટરનેટ, આ કંપની ફ્રીમાં આપી રહી છે શાનદાર બેનિફિટ્સ

વોડાફોન-આઇડિયા (vi) દેશમાં યૂઝર્સો માટે એકથી વધીને એક શાનદાર રિચાર્જ પ્લાન રજૂ કરે છે.જો તમે વોડાફોન આઈડિયા Vi ના એક પ્રીપેડ ગ્રાહક છો તો અમે તેમને વોડાફોન આઇડિયાના તે ત્રણ પ્રીપેડ રિચાર્જ પ્લાન્સની જાણકારી આપી રહ્યાં છીએ

Feb 13, 2021, 03:54 PM IST

Airtel vs Vi: આ છે 300 રૂપિયાની અંદર મળનાર Best Prepaid Plan, જુઓ લીસ્ટ

કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100SMS આપવામાં આવે છે.

Feb 4, 2021, 04:15 PM IST

Airtel, Vi, BSNL અને Jio ના સૌથી સસ્તા પ્લાન (cheap plans), આ રહી સંપૂર્ણ માહિતી

હવે માત્ર 11 રૂપિયામાં આ કંપની આપશે ઈન્ટરનેટની સેવા, તમે પણ આ માહિતી જલદી જાણી લો તો ફાયદામાં રહેશો.

Feb 1, 2021, 10:58 AM IST

માત્ર 2.08 રૂપિયામાં દરરોજ 1 GB ડેટા, વોડાફોન-આઇડિયા Viનો દમદાર પ્રીપેડ પ્લાન

જો તમે વીઆઈનું 699 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4 GB ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને Vi Movies & TV appનું સબ્સક્રિપ્શન મળે છે. 
 

Jan 15, 2021, 08:08 PM IST

કોરોના કોલર ટ્યૂનથી કંટાળ્યા છો? બંધ કરવા માટે BSNL, Airtel, Jio અને Vi ગ્રાહકો આ રીત અજમાવો

આજે અમે તમને જણાવીએ કે આ કોલર ટ્યૂનને બંધ કરવાની સરળ રીત (How to Stop Corona Caller Tune) કઈ છે. 

Dec 2, 2020, 11:00 AM IST

Vi (Vodafone Idea)એ લોન્ચ કર્યા 8 નવા એડ-ઓન પેક, અનલિમિટેડ ટોકટાઇમ સાથે મળશે અન્ય ફાયદા

Vi એટલે કે Vodafone Idea એ અનલિમિટેડ ટોક ટાઇમ વાળા 8 નવા પ્લાન્સ લોન્ચ કર્યાં છે. વોડાફોન આઇડિયાના આ રિચાર્જ પ્લાનમાં બીજા બેનિફિટ પણ છે. 
 

Oct 29, 2020, 09:07 PM IST

ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ

જો પોલીસ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, કે આરસી બુક માંગે અને તે એક્સપાયર થઇ ગઇ હોય તો પોલીસ નહી કરી શકે દંડ, સરકાર દ્વારા આ તમામ નિયમોમાંથી મુક્તિ આપી દેવાઇ છે

Sep 29, 2020, 07:16 PM IST

મોબાઇલ ટાવરમાંથી કિંમતી રેક્ટિફાયરની ચોરી કરનાર ભેજાબાજની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ

વસ્ત્રાપુર પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે, જે મોબાઈલ ટાવર પરથી રેક્ટિફાયરની ચોરી કરતો હતો. આરોપી પાસેથી 1.20 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઈલ ટાવર પરથી રેક્ટિફાયરની ચોરીની ઘટના બનવા પામી હતી. ઘટના પગલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોકેટકોપની મદદથી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડીપાડવામાં વસ્ત્રાપુર પોલીસને સફળતા મળી હતી.

Sep 17, 2020, 10:35 PM IST