CBSE ધો-12ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી, સારા રિઝલ્ટ મેળવી ખુશી નો માહોલ.....

CBSE ધો-12ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી, સારા રિઝલ્ટ મેળવી ખુશી નો માહોલ. CBSE ધો-12નું 87.98% પરિણામ જાહેર થયું છે.  પરીક્ષામાં 91.52% વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.

Trending news