New Gratuity Rules: નવા લેબર કોડના લાગૂ થયા બાદ ગ્રેચ્યુઈટીના નિયમમાં પણ ફેરફાર થયો છે. જે કર્મચારીઓએ જાણવું ખુબ જરૂરી છે. જાણો ગ્રેચ્યુઈટીના નિયમમાં શું ફેરફાર થયો? આ ઉપરાંત નોટિસ પીરિયડ સંલગ્ન જે મૂંઝવણ હતી તેના વિશે પણ જાણો.
Gratuity Payment Guidelines: સરકારે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSE)ના કર્મચારીઓને ગ્રેચ્યુઇટી ચુકવણીના નિયમો અંગે નોંધપાત્ર સ્પષ્ટતા આપી છે. નાણા મંત્રાલય હેઠળના જાહેર સાહસ વિભાગે ગ્રેચ્યુઇટી ચુકવણી સંબંધિત અગાઉના તમામ માર્ગદર્શિકા અને સ્પષ્ટતાઓને એકીકૃત કરી છે.
Gratuity Calculation: તાજેતરમાં, નવા લેબર કોડ અંતર્ગત ગ્રેજ્યુઈટીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે, એક વર્ષની સેવા પછી પણ ગ્રેજ્યુઈટી ચૂકવવામાં આવશે. તો, પ્રશ્ન એ છે કે ગ્રેજ્યુઈટીની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, ફોર્મ્યુલા શું છે અને કયા કર્મચારીઓને લાભ થશે. ચાલો તેના વિશે બધું જાણીએ.
Gratuity Rule: નોકરી કરતા વ્યક્તિઓ માટે, ગ્રેચ્યુઇટી એ તેમની સેવાની માન્યતા છે, જે કંપની દ્વારા એકસાથે આપવામાં આવે છે. આ ચુકવણી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ, 1972 હેઠળ કરવામાં આવે છે, અને સામાન્ય રીતે પાંચ વર્ષની સતત સેવા પછી આપવામાં આવે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ સેવા એક જ કંપનીમાં હોવી જોઈએ, વિવિધ કંપનીઓ સાથેનો સંયુક્ત અનુભવ ગણવામાં આવતો નથી.
Central Government Employees: UPS હેઠળના તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં, સરકારે NPS અને UPS હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બે નવા રોકાણ વિકલ્પોને મંજૂરી આપી છે.
8th Pay Commission: સરકારે તાજેતરમાં 8મા કેન્દ્રીય પગાર પંચ (8મા CPC) માટે સંદર્ભ શરતો (ToR) જાહેર કરી છે. આ પછી, ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઇઝ ફેડરેશન (AIDEF) એ વાંધો ઉઠાવ્યો હતો, અને કહ્યું હતું કે 69 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો અને પરિવાર પેન્શનરોને 8મા CPC ના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. AIDEF એ આને અન્યાયી અને ભેદભાવપૂર્ણ ગણાવ્યું હતું.
Gratuity Benefits: કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. ગ્રેચ્યુઈટી માટે શું આદેશ બહાર પાડ્યો છે છે તે ખાસ જાણો.
Gratuity Calculation: ચાલો સમજીએ કે ગ્રેચ્યુઇટીનો લાભ કોને મળે છે? તેની ગણતરી કરવાનું સૂત્ર શું છે? શું કોઈને 5 વર્ષની સેવા પૂર્ણ કર્યા વિના પણ લાભ મળી શકે છે? જો કોઈ વ્યક્તિએ એક જ કંપનીમાં 10 વર્ષ સેવા આપી હોય અને તેનો છેલ્લો પગાર 90 હજાર હોય, તો ગ્રેચ્યુઇટી કેટલી હશે:-
Tax free investment: દર વર્ષે ટેક્સ પ્લાનિંગ જરૂરી છે. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવું નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ રોકાણ કરવું, તેના પર રિટર્ન મેળવવું અને પછી ટેક્સ બચાવવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવું પડે છે. આવી સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે, તમારા રૂપિયા ક્યાં સુરક્ષિત છે અને તમારે તેના પર કોઈ ટેક્સ (ટેક્સ ફ્રી રોકાણ) ચૂકવવાની જરૂર નથી. તમારી આવક ઓછી હોય કે વધુ જો તમને ખબર હોય કે ક્યાં ટેક્સ લાગશે નહીં, તો તમને પણ શાંતિ મળશે. આ એવા રોકાણ સાધનો છે, જ્યાં તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને મોટો નફો મળશે અને કોઈ ઈચ્છે તો પણ તમારો ઈનકમ ટેક્સ કાપી શકશે નહીં.
ઘણા કર્મચારીઓ ગ્રેચ્યુઈટી સંબંધિત નિયમોથી વાકેફ હોતા નથી. સામાન્ય રીતે લોકો જાણે છે કે કોઈપણ કંપનીમાં 5 વર્ષ કામ કર્યા પછી કર્મચારીઓને ગ્રેચ્યુઈટી મળે છે, પરંતુ શું તમે જાણો છો કે જો તમે 5 વર્ષથી ઓછા સમયમાં નોકરી છોડી દો તો પણ તમને ગ્રેચ્યુઈટી મળી શકે છે?
What is Gratuity: તાજેતરમાં સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરીને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી ટેક્સ ફ્રી રાખવામાં આવી હતી. પરંતુ ડીએમાં વધારો કર્યા બાદ જ્યારે સરકારી કર્મચારીઓની ગ્રેચ્યુટી મર્યાદા વધીને રૂ. 25 લાખ થઈ ત્યારે શું ખાનગી કર્મચારીઓને તેનો લાભ મળશે?
Gujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય... રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો... 20 લાખને બદલે હવે 25 લાખ રૂપિયા કરાયા... 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે
ગ્રેચ્યુઈટીની રકમ કર્મચારીને નોકરી છોડતી વખતે કે પછી રિટાયરમેન્ટ સમયે તેની સર્વિસ પીરિયડના આધારે આપવામાં આવે છે. પરંતુ કેટલીક સ્થિતિમાં કંપની ઈચ્છે તો કર્મચારીની ગ્રેચ્યુઈટી રોકી પણ શકે છે. જાણો એ ભૂલો વિશે જે કર્મચારી કરે તો તેણે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.
Gratuity Calculation Formula: જો તમે કોઈ કંપનીમાં 5 વર્ષ કે તેનાથી વધારે કામ કર્યું છે તો તમને નોકરી છોડવા સમયે ગ્રેચ્યુઇટી આપવામાં આવે છે. ગ્રેચ્યુઇટીની રકમ કંપની તરફથી કર્મચારીને લાંબા સમય સુધી કંપનીમાં સારી સેવા આપવા માટે એક રિવોર્ડ તરીકે આપવામાં આવે છે. નોકરી છોડવા સમયે દરેક આ ગણતરી કરે છે કે તેને કેટલા પૈસા મળશે. આવો તમને જણાવીએ કે જો તમે 15 વર્ષ સુધી કોઈ કંપનીમાં કામ કર્યું છે અને તમારો છેલ્લો પગાર 75000 રૂપિયા છે તો તમને કેટલા રૂપિયા ગ્રેચ્યુઇટી તરીકે મળશે.
Gratuity Rule: જો ગ્રેચ્યુટી આપવામાં તમારી કંપની કરે છે કોઈ આનાકાની તો...યાદ આપાવી દેજો સરકારનો આ નિયમ. કંપનીએ ગ્રેચ્યુટી એક્ટ (Gratuity Rule) 1972 મુજબ, કર્મચારીને આપવો જ પડે છે લાભ...
Gratuity Rules: માની લો કે તમે કોઈ કંપનીમાં 5 વર્ષ કામ કર્યું અને આમ છતાં કંપનીએ તમને ગ્રેચ્યુઈટી આપી નહીં તો તમે શું કરશો. કઈ સ્થિતિમાં કંપનીને તમારી ગ્રેચ્યુઈટી રોકવાનો હક હોય છે. જો તમારી ગ્રેચ્યુઈટીની રકમ હડપવાના ઈરાદે તમને આપવામાં ન આવી રહી હોય તો તમારી પાસે શું અધિકાર છે? જાણો તમામ વિગતો....
તમને ગ્રેચ્યુઈટી કેટલી મળશે, તે એક ફોર્મ્યુલાના આધાર પર નક્કી કરવામાં આવે છે. જો તમે પણ તે લોકોમાંથી છો જે લાંબા સમયથી કંપનીમાં સેવા આપી રહ્યાં છો અને ગ્રેચ્યુઈટીના હકદાર બની ગયા છો. તો જાણો તમને કેટલી ગ્રેચ્યુઈટી મળશે.
Gratuity Rule: કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ ત્યારે મળે છે જ્યારે એક નિર્ધારિત સમયગાળા સુધી કોઈ એક સંસ્થામાં સેવા આપે છે. જો નિર્ધારિત સમયગાળા પહેલા તેઓ નોકરી છોડે તો તેમને તેનો લાભ મળતો નથી. આવામાં અનેકવાર સવાલ ઉઠે છે કે શું સરકારી અને પ્રાઈવેટ જોબ માટે ગ્રેચ્યુઈટીના નિયમ અલગ છે? આ માહિતી જાણવી તમારા માટે ખુબ જરૂરી છે.
7th Pay Commission : સરકારી અને સંગઠીત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટા ઝટકા સમાન સમાચાર આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેચ્યુઈટીમાં વધારા અંગે એક મોટો નિર્ણય લઈ લીધો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
Gratuity Calculation Formula: ગ્રેચ્યુઈટીની રકમ એ રકમ છે જે કોઈ કંપની દ્વારા તેના કર્મચારીઓને લાંબા સમય સુધી તેમની સારી સેવાના ઈનામ રૂપે આપવામાં આવે છે.જો તમે પણ કોઈ કંપનીમાં 5, 7 કે 10 વર્ષ સુધી સતત નોકરી કરી હોય તો તમે કેટલી ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર હશો? ખાસ જાણો ગણતરી....
Gratuity Calculation: ગ્રેચ્યુઈટી માટે કર્મચારીએ એક જ કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી નોકરી કરી હોય તે જરૂરી છે.4 વર્ષ 11 મહિનામાં નોકરી છોડે તો પણ ગ્રેચ્યુઈટી મળતી નથી. જો કે અચાનક કર્મચારીનું મોત કે દુર્ઘટના ઘટે અને નોકરી છોડવાની સ્થિતિમાં આ નિયમ લાગૂ થતો નથી.