CDS બિપિન રાવતને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું

દેશના પહેલાં CDS તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ રાવતે કહ્યું રાજનીતિથી દૂર રહીને સરકારના આદેશ મુજબ સેના કામ કરે છે. ત્રણેય સેનાઓને વધુ સક્ષમ બનાવાશે. પીએમ મોદીએ જનરલ બિપિન રાવતને શુભેચ્છા પાઠવી હતી.

Trending news