કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત

દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ આવતીકાલે અનેક લોકાર્પણ અને ખાતમુહુર્ત ના કાર્યક્રમમાં હાજરી આપશે. દેશના ગૃહમંત્રી શાહ જયારે આવતીકાલે જયારે તેમના મત વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે તેમના આવતીકાલના કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતેથી આપી હતી.

Trending news