મોડાસામાં મેઘરજ રોડ પર ચક્કાજામ, કારણ છે મોટું

મોડાસામાં મેઘરજ રોડ પર ચક્કાજામ કરાયો છે. હકીકતમાં મોર્નિંગવોક પર નીકળેલા વીજકર્મીના મોતથી હંગામો થઈ ગયો છે અને અકસ્માતના પાંચ કલાક પછી લાશનો સ્વીકાર ન કરવામાં આવતા મામલો બિચક્યો છે. આ ઘટના પછી પૂર્વ કોર્પોરેટરે રોડ પર બમ્પ અને ડિવાઇડરની માગણી કરી છે.

Trending news