પાણી ભરેલા મેદાનમાં બાળકો ક્રિકેટ રમ્યા, વીડિયો જોઇને મજા પડી જશે!

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉમરગામમાં વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાયા હતા પરંતુ બાળકો પાણી ભરેલા મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા.

Trending news