T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિત શર્માએ મજાકમાં જય શાહને અસલી સ્ક્રિપ્ટ રાઇટર ગણાવ્યા, જેનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. ધોની અને રોહિતની હાજરીમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે.
ICC T20 World Cup 2026 Controversy: બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 2026ના T20 વર્લ્ડ કપના સ્થળને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સઈદ અજમલે ICC પર આકરા પ્રહારો કર્યા છે અને ચેતવણી આપી છે કે જો ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પડછાયા હેઠળ કામ કરવાનું ચાલુ રાખશે તો તે ધીમે ધીમે તેનું અસ્તિત્વ ગુમાવશે.
BCCI New President: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માં એક મોટો ફેરફાર થયો છે. ભૂતપૂર્વ ક્રિકેટર રોજર બિન્ની હવે બોર્ડના પ્રમુખ રહ્યા નથી. તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. BCCI બિન્નીના સ્થાને નવા પ્રમુખની શોધમાં છે.
અમિત શાહ જ્યારે તેમના પૌત્રને આરતીનો સ્પર્શ આપી રહ્યા હતા, ત્યારે જય શાહ થોડા પીછેહઠ કરતા જોવા મળ્યા હતા. આ જોઈને અમિત શાહે મીઠો ઠપકો આપતાં કહ્યું- કંઈ નહીં થાય, તારો કઈ નવાઈનો છોકરો છે.
BCCI New Secretary: જય શાહ આઈસીસીના ચેરમેન બન્યા બાદ સચિવની જગ્યા ખાલી છે. બીસીસીઆઈ સચિવ માટે 12 જાન્યુઆરીએ ચૂંટણી યોજાઈ શકે છે. દેવજીત સૈકિયા આ રેસમાં સૌથી આગળ છે.
BCCI Jay Shah Devajit Saikia: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં મોટો ફેરફાર થયો છે. બોર્ડનના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયાને જય શાહે આઈસીસી ચેરમેન બન્યા બાદ બીસીસીઆઈના કાર્યવાહક સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.
BCCI Secretary Jai Shah become father: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL 2025ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે. આ હરાજી બે દિવસ સુધી ચાલશે
BCCI Secretary:જય શાહ આઈસીસીના ચેરમેન બની ગયા છે અને તે 1 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે જય શાહ બાદ બીસીસીઆઈના સચિવ કોણ બનશે.
Who will be new secretary of BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વર્તમાન સચિવ જય શાહ હવે ICCના અધ્યક્ષ બન્યા છે. તેઓ 1 ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. બોર્ડ હવે તેમના સ્થાને નવા સચિવની શોધ કરી રહ્યું છે.
IPL 2025 Salary: આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
Jay Shah At Salalnupur Hanuman Temple : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ICC ના ચેરમેન જય શાહે દાદાના દર્શન કર્યાં. ગુરુવારે જય શાહ ICC ના ચેરમેન બન્યા બાદ પ્રથમ વાર સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ચરણે શિશ ઝુકાવ્યા હતા. જય શાહે કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી હતી.
જય શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે. તેઓ આઈસીસીના નવા ચેરમેન બનશે. ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે. જય શાહ આ અગાઉ બીસીસીઆઈના મોટા પદ પર હતા. હવે જાણો આઈસીસી જય શાહને કેટલો પગાર આપશે.
જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના આગામી ચેરમેન હશે. મંગળવાર 27 ઓગસ્ટે જય શાહને બિનહરીફ આ પદ માટે ચૂંટવામાં આવ્યા હતા. વર્ષ 2019થી બીસીસીઆઈ સચિવની ભૂમિકા ભજવી રહેલા 35 વર્ષીય શાહ એક ડિસેમ્બરથી આ જવાબદારી સંભાળશે.
ડિસેમ્બરથી તેઓ આઈસીસીમાં ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે. 35 વર્ષના જય શાહ હાલ ICC ચેરમેન ગ્રેગ બાર્કલેની જગ્યા લેશે જેમણે સતત ત્રીજીવાર આ પદ પર રહેવાની હોડમાંથી પાછળ હટી ગયા. શાહે જો કે હવે બીસીસીઆઈના સચિવનું પદ છોડવું પડશે. તેઓ આ પદ પર 2019થી છે અને આવામાં હવે સવાલ એ ઊભો થાય છે કે બીસીસીઆઈના આગામી સચિવ કોણ બનશે.
ભારતીય ક્રિકેટે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું મેળવ્યું છે. વર્ષ 2019માં જય શાહ બીસીસીઆઈના સચિવ બન્યા અને ભારતીય ક્રિકેટની કાયા પલટી નાખી. હવે તેઓ ક્રિકેટ જેવા ખેલના બોસ બનવા જઈ રહ્યા છે. એટલે કે આઈસીસીના ચેરમેન બનશે. શાહ નિર્વિરોધ આ પદ માટે ચૂંટાઈ આવ્યા છે. તેમના કાર્યકાળની શરૂઆત ડિસેમ્બર મહિનાની શરૂઆતથી થશે. પરંતુ અહીં એ જાણવું મહત્વનું છે કે કેવી રીતે ભાજપના નેતા અમિત શાહના પુત્ર જય શાહનું ભાગ્ય પલટાયું...જાણો તેમની સફર.
BCCI સેક્રેટરી જય શાહ ICCના આગામી અધ્યક્ષ બની શકે છે. દરમિયાન, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જય શાહ પછી બીસીસીઆઈના સચિવ પદની જવાબદારી કોણ સંભાળશે.
ICC Chairman Election!:વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ ICC અધ્યક્ષની ચૂંટણી માટે ત્રીજી મુદત માટે પસંદગી કરી નથી. આવી સ્થિતિમાં હવે તમામની નજર જય શાહ પર છે જે નવા અધ્યક્ષ બની શકે છે.
ફેબ્રુઆરી 2024માં બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ પર મોટું એક્શન લીધુ. ત્યારબાદ તો જાણે સોપો પડી ગયો. જેનો પ્રભાવ તે ખેલાડીઓના કરિયર ઉપર પણ જોવા મળ્યો. હવે બીસીસીઆઈ સચિવ જય શાહે ફરીથી એકવાર આ બે ખેલાડીઓને વોર્નિંગ આપી દીધી છે.
Team India Jay Shah IPL 2025 World Test Championship finals: બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ)ના સચિવ જય શાહે આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) ફાઈનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલની વચ્ચે અંતર રાખવાનો વાદો કર્યો છે
BCCIનો કુલિંગ ઓફ પીરિયડ શું છે? જાણો કેવી રીતે આવ્યો જય શાહ માટે ICC પ્રમુખ બનવાનો સુવર્ણ મોકો...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે, જેઓ લંડનમાં કેન્સરની સારવાર લઈ રહ્યા છે. બીસીસીઆઈનો આ નિર્ણય પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને સંદીપ પાટીલની ભાવનાત્મક અપીલ બાદ આવ્યો છે, જેમણે ક્રિકેટ બોર્ડને ગાયકવાડની મદદ કરવાની વિનંતી કરી હતી.
જય શાહ છેલ્લા લગભગ 3 વર્ષથી બીસીસીઆઈના સેક્રેટરી છે અને તેમના નેતૃત્વમાં બોર્ડમાં અનેક ફેરફાર પણ જોવા મળ્યા છે. બીસીસીઆઈ જય શાહને કેટલો પગાર આપતું હશે તે પણ જાણવા જેવું છે.