મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકનો પ્રારંભ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકનો પ્રારંભ થયો છે. એમાં રાજ્યમાં બાળ મૃત્યુદર સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરાય તેવી સંભાવના છે. બાળ મૃત્યુ પર કોંગ્રેસ દ્વારા રમાઇ રહેલા રાજકારણ સંદર્ભે કેબિનેટ બેઠકમાં રાજકીય ચર્ચા કરી જિલ્લાવાર કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે તેવી પણ સંભાવના છે.

Trending news