CM રૂપાણીની અધ્યક્ષતામાં વાયુ વાવાઝોડા બાદની પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનો પ્રારંભ થયો છે, બેઠકમાં રાજ્યમાં વાયુ વાવાઝોડા બાદ થયેલા વરસાદની સ્થિતીની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત બેઠકમાં અછતના પરિપેક્ષમાં અછતની કામગીરી, પશુપાલકોના માટેનો ધાસચારાની પણ સમીક્ષા કરવામાં આવશે.

Trending news