સાવલી વિવાદ વિશે સીએમ વિજય રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. હવે આ સમગ્ર મામલે મોટો ઘટનાક્રમ આજે ઘટતો જોવા મળ્યો છે. આ મામલે સીએમ વિજય રૂપાણીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે.

Trending news