વી.એસ હોસ્પિટલમાં વિવિધ સેવાઓ બંધ કરવાનો મામલો બિચક્યો, આ રીતે થયો વિરોધ

વી.એસ હોસ્પિટલમાં વિવિધ સેવાઓ બંધ કરવાના મામલે કોંગ્રેસે AMC ઓફિસ ખાતે નોંધાવ્યો વિરોધ, કોંગ્રેસના નેતાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મેયર બીજલ પટેલને આપ્યું આવેદન પત્ર...

Trending news