Kankhajura Keep Away: કિચન સિંકમાં ગંદકી રહેવાને કારણે અવારનવાર કાનખજૂરા નીકળવાની ફરિયાદ રહે છે. ઘણીવાર ખોરાકના વધેલા ટુકડા, ભેજ અને પાઇપમાં જામી ગયેલી ચીકાશને કારણે કાનખજૂરા ખતમ થતા નથી. આવી સ્થિતિમાં અમે તમારી સાથે તેનાથી છુટકારો મેળવવા માટેના કેટલાક સરળ ટિપ્સ શેર કરી રહ્યા છીએ.
Astrology Predictions: ઘણા લોકોના ઘરમાં વારંવાર કાનખજૂરા અલગ અલગ જગ્યાએ દેખાતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું થતું હોય તો તેનો ખાસ અર્થ અને સંકેત હોય છે. આ સંકેતો શુભ હોય છે કે અશુભ ચાલો તમને જણાવીએ.
Kankhajura Removal Tips: વરસાદ પડે એટલે બાથરુમ અને રસોડાની સીંકમાંથી કાનખજૂરા નીકળવાનું પ્રમાણ વધી જાય છે. તેવામાં તમને આજે જણાવીએ કે કાનખજૂરાથી કાયમી મુક્તિ મેળવવા માટે કઈ વસ્તુઓ ઉપયોગી સાબિત થઈ શકે છે.
How To Remove Kankhajura From Ear: ચોમાસામાં કાનખજૂરા સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે. ખાસ તો કાનખજૂરા આ ઋતુમાં વધારે પ્રમાણમાં નીકળે છે. કાનખજૂરો જો કાનમાં ઘુસી જાય અને કરડે તો કાનમાં બળતરા, સોજો, દુખાવો અને ઘણીવાર સાંભળવામાં કાયમી સમસ્યા થઈ શકે છે.
Get Rid Of Kankhajura: વરસાદી વાતાવરણમાં કેટલાક અણગમતા મહેમાનોની ઘરમાં એન્ટ્રી વધી જાય છે. ભેજવાળા વાતાવરણમાં બાથરૂમ અને રસોડાની સિંકમાંથી કાનખજૂરોવધારે પ્રમાણમાં નીકળે છે. કાનખજૂરાને જોઈને પણ ચીતરી ચઢી જાય છે તેથી તેને પકડવા મુશ્કેલ છે. એટલે જ એવું કામ કરવું જોઈએ કે કાનખજૂરા ઘરમાં આવે જ નહીં.
Kankhajura: ઘરમાં ઘણીવાર બાથરુમ, કિચન કે ગાર્ડનમાં કાનખજૂરા નીકળે છે. અચાનક જ જો ઘરમાં કાનખજૂરા નીકળવા લાગે તો તે ખાસ સંકેત પણ હોય શકે છે. આજે તમને જણાવીએ ઘરમાં કાનખજૂરા નીકળે તે શુભ ગણાય કે અશુભ સંકેત ?
Get Rid Of Kankhajura: ઘરમાં વારંવાર નીકળતા કાનખજૂરાને જોઈને ચીતરી ચઢે છે અને ડર પણ લાગે છે. આ જીવને પકડવો પણ મુશ્કેલ હોય છે અને તેનો ડંખ પણ ખતરનાક હોય છે. જો તમારા ઘરમાં પણ કાનખજૂરાનો ત્રાસ વધારે હોય તો આજે તમને રસોડાની 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી કાનખજૂરાથી કાયમી છુટકારો મળી જશે.
Centipede: ચોમાસામાં ઘરે-ઘરે ઘુસી હડકંપ મચાવે છે હજારપગો! સાપ જેટલું જ ઝેરી હોય છે આ જીવડું! તે ઉંદરને ડંખ મારે તો ઉંદર પણ મરી જાય છે. તે કાનમાં ઘુસી જાય તો ભલભલા બોડી બિલ્ડરને બે સેકન્ડમાં ભોંય ભેગો કરી શકે છે. એકવાર જો તે કાનમાં ઘુસી જાય તો તેને કાઢવો ખુબ અઘરો છે. જો તે કાનમાં ઘુસી જાય તો અસહ્ય દર્દ આપે છે.
Kankhajura Shubh Ashubh Sanket: ખાસ કરીને ચોમાસામાં વરસાદી માહોલમાં કાનખજૂરો ઘરમાં આવતો હોય છે. રસોડામાં, બાથરૂમમાં કે ચોકડીની આસપાસ ચોટલો હોય છે કાનખજૂરો. શું આ કાનખજૂરો ઘરમાં આવે તો કોઈ અપશુકન થાય છે?
Get Rid Of Kankhajura: ચોમાસામાં કેટલાક જીવજંતુઓ વધારે પ્રમાણમાં દેખાવા લાગે છે. જેમાંથી એક કાનખજુરો પણ છે. કાનખજુરો ચોમાસા દરમિયાન વધારે પ્રમાણમાં નીકળે છે. સૌથી વધારે તો બાથરૂમ અને સીંકમાંથી કાનખજૂરા નીકળતા હોય છે. તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તેનાથી મિનિટોમાં છુટકારો મેળવી શકો છો.