પીએમ મોદી Live: ડિફેન્સ એક્સપોનો પીએમએ કરાવ્યો પ્રારંભ

રક્ષા ઉત્પાદનોની પ્રદર્શની ડિફેન્સ એક્સપો 2020 (Defence Expo 2020)નું આજથી લખનઉમાં શરૂઆત થઇ. પીએમ મોદીએ આ એક્સપોનું ઉદઘાટન કર્યું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે ભારત દ્વારા આર્ટિફિશિયલ ઇંટેલિજન્સમાં આગામી વર્ષોમાં ઓછામાં ઓછી 25 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે.

Trending news