નીતિન પટેલ તાજેતરમાં કલોલ ખાતે ટ્રાફિક જામમાં ફસાઈ જતાં નારાજ થયા હતા. આ ઘટનામાં તેમણે ટ્રાફિક સંચાલન માટે હાજર ન હોવાથી પોલીસકર્મીઓનો ઉધડો લીધો હતો. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ કલોલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભારે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. ટ્રાફિક વ્યવસ્થાપન માટે સ્થળ પર કોઈ પોલીસકર્મી ન જોતા, તેમણે તાત્કાલિક DYSP કચેરીનો સંપર્ક કર્યો હતો. ત્યાં પહોંચી તેમણે પોલીસકર્મીઓને ટ્રાફિક સંચાલનમાં બેદરકારી બદલ ખખડાવ્યા હતા.
Former DyCM Nitin Patel appeal to patidar samaj leaders
Mehsana News: મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ફરી એકવાર ભાજપે પોતાનો દબદબો સાબિત કર્યો છે. કડી નગર પાલિકામાં ભાજપના 22 ઉમેદવારો બિન હરીફ થયા છે. 36 બેઠક માંથી 22 બેઠક ભાજપ બિન હરીફ થઈ છે. નગર પાલિકા 3 વોર્ડ સંપૂર્ણ બિન હરીફ થયા છે.
Mehsana News: ગુજરાતમાં આગામી સમયમાં 80 ટકા જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે ટિકિટ ફાળવણીમાં 'મારો એ સારો નહિ, પણ સારો એ મારો' ના મંત્રને પ્રાધાન્ય આપવામાં આવશે. આગામી 45 દિવસમાં 10 હજારથી વધુ લાયક ઉમેદવારોની પસંદગી કરવાની મોટી જવાબદારી પક્ષના શીર્ષ નેતૃત્વ પર છે. આ પ્રક્રિયામાં વફાદાર, નિષ્ઠાવાન અને સમાજમાં સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને જ ઉમેદવારીની તક આપવામાં આવશે. કોઈપણ પ્રકારની ગેરરીતિમાં સંડોવાયેલા કે ડાઘિત છબી ધરાવતા લોકોને ટિકિટ નહીં મળે તેવો સ્પષ્ટ સંકેત આપીને તેમણે પક્ષની શિસ્ત અને ગુણવત્તા પર ભાર મૂક્યો છે.
Gandhinagar News:ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પણ પૂર્વ મુખ્યમંત્રી નિતિન પટેલને યાદ કરવામાં આવ્યા. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નનો મંત્રી મનીષા વકીલે વિસ્તારથી જવાબ આપ્યો, તેમ છતાં શૈલેષ પરમાર એ બીજો પ્રશ્ન પણ ઉપસ્થિત કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે અધ્યક્ષ શંકર ચૌધરી એ ગૃહમાં શૈલેષ પરમારને કીધું કે, મંત્રી આ રીતે જવાબ આપે છે, જો નિતિન પટેલ હોત તો કેવી રીતે જવાબ આપે તે વિચાર જો.
Nitin Patel Statement : કડીમાં પાટીદાર સ્નેહમિલનમાં નીતિન પટેલે કૂતરાનું ઉદાહરણ ટાંકીને કહ્યું કે, ગઝની લૂંટ કરે, બેન-દીકરીઓને ઉઠાવી જાય ને મંદિરો તોડે, તે લૂંટારો હતો, 17 વખત સોમનાથ મંદિર લૂંટ્યું’
Mehsana: Nitin Patel's statement on the issue of religious conversion
પાટીદાર સમાજના સ્નેહ મિલનમાં નીતિન પટેલનું નિવેદન. આપ આવે કે ઝાપ, પાટીદાર કોઈના જાંસામાં નહીં આવે. જુઓ વીડિયો.
Watch Video: મંત્રીઓના જ્યારે મંત્રી પદ જાય તો કોણ જવાબદાર તેના પર નીતિન પટેલે કોને જવાબદાર ઠેરવ્યા તે ખાસ જાણો.
Ahmedabad Plane Crash OfNitin Patel Statement: ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયા A-171 વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થઈ ગયું છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુ:ખદ અવસાને તેમના જીવનની યાદો અને મિત્રતાને યાદ કરતા રાજ્યના પૂર્વ ડેપ્યૂટી નાયબ સીએમ નીતિન પટેલે ભાવભીની શ્રદ્ધાજંલિ આપી છે.
Politics On Nitin Patel : ભાજપે બાયોટેડા આપનાર 70 દાવેદારોમાંથી પસંદ કરવાના બદલે જૂના જનસંઘી કાર્યકરને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા...હાઈકમાન્ડે આવું કેમ કર્યું?
Bachu Khabad: મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના દીકરાઓની ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મંત્રી બચુ ખાબડ છેલ્લા કેટલાય સમયથી મંત્રાલયમાં ગેરહાજર રહ્યા છે, ત્યારે હવે આ અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા મંત્રી બચુ ખાબડના હાલ થશે?
Nitin Patel Allegation On Congress : કોંગ્રેસના અધિવેશન પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યા પ્રહાર... કહ્યું, કોંગ્રેસને રહી રહીને યાદ આવ્યા સરદાર... દેશમાં ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે... કડીમાં આયોજિત સક્રિય કાર્યકર્તા સંમેલનમાં નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર...
પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ જાહેર થયા બાદ ભાજપમાં ઉકળતો ચરૂ હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ કહ્યું છે. હાલ ભાજપના સીનિયર નેતાઓની નારાજગી બહાર આવી રહી છે. નીતિન પટેલ અને દિલીપ સંધાણીદ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા છે કેભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા.
Nitin Patel Statement : મહેસાણાના ડરણ ગામમાં નીતિન પટેલના ભાજપ હોદ્દેદારો સામે જ પ્રહાર... કહ્યું, રાજકારણમાં વધી ગયા છે દલાલ... દલાલી કરતા કરતા કરોડપતિ બના ગયા ઘણા લોકો... ભાજપ નેતાની ઓળખ આપી કઢાવે છે કામ..
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આજે એક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. જ્યાં નીતિન પટેલે વિરમગામના ધારાસભ્યના વખાણ કર્યાં હતા.
Nitin Patel Statement : મહેસાણાના કડીમાં બે અલગ અલગ કાર્યક્રમોમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે JCI ના એક કાર્યક્રમમાં જોરદાર ચાબખા માર્યા
ખ્યાતિ હોસ્પિટલની મહાન આત્માઓએ એટલે કે હોસ્પિટલ મેનેજમેન્ટ અને તબીબઓએ મળીને 10 તારીખે કડીના બોરીસણા ગામમાં મેડીકલ કેમ્પ કર્યો અને એમની ઝડપની તો શું વાત. બીજાને બીજા જ દિવસે 19 લોકોને હૃદયરોગી બનાવી દીધા.
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલની વધુ એક ભૂલ છતી થઈ છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કડીના બોરીસણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાના 7ની એન્જિયોપ્લાસ્ટી કરીકરી નાંખીને PMJAY યોજનામાંથી પૈસા પડાવી લેવા કાળી કરતૂત કરી હતી. આ 7માંથી 2 લોકોના મોત થઈ ગયા છે.
"If someone shows Bhupendra Patel angry, I will reward him, he does not get angry" - Nitin Patel
મહેસાણામાં યોજાયો ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતા. નીતિન પટેલે મંચ પરથી પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા.
Nitin Patel statement : આજે મોરબીથી ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો થશે પ્રારંભ, ઝૂલતા પુલ પાસેના દરબાર ગઢથી નીકળશે યાત્રા, સુરેન્દ્રનગરથી વાયા અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચશે યાત્રા, કોંગ્રેસની યાત્રા માટે નીતિન પટેલનું મોટું નિવેદન