મહેનત પર પાણી: બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાનો વિવાદ, જુઓ ઉમેદવારોએ શું કહ્યું

સરકારે કરેલા નવા સુધારા મુજબ, 20મી ઓક્ટોબર લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ કરાઈ છે. શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. આ પરીક્ષા ધોરણ 12 પાસના બેઝ પર લેવાની હીત, પરંતુ હવેથી તે ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

Trending news