શું તમે પણ કલાકો સુધી reels જોવો છો? તો આજે જ સુધારો આ આદત નહીં તો....!!!
આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને આજકાલ તમને ઇન્ટરનેટ પર દરેક પ્રકારની વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આનું પરિણામ એ આવ્યું છે કે યુવા પેઢી કલાકો ફોન પર વિતાવે છે. ઇન્સ્ટા રીલ જોવાનો રોગ આજકાલ એટલો ગંભીર બની ગયો છે કે તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. કઈ રીતે આવો જોઈએ....