milk

'સાહેબ મારી ભેંસ દૂધ નથી આપતી..' એમ કહીને પશુપાલકે ભેંસ સામે નોંધાવી પોલીસ ફરિયાદ! વાયરલ થયો Video

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પશુપાલકે પોતાની ભેંસ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પશુપાલકે જણાવ્યું કે તેની ભેંસ છેલ્લા 2-3 દિવસથી દૂધ નથી આપતી. જેને કારણે તે પરેશાન થઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

Nov 15, 2021, 04:29 PM IST

દિવાળીની મજા બે ગણી થઈ જશે જ્યારે તમે ઘરે બનાવશો રસમલાઈ

દિવાળીમાં લોકો બજારમાંથી અનેક પ્રકારની મીઠાઈઓ પણ ખરીદે છે. પરંતુ આ વર્ષે દિવાળી પર તમારે બજારમાંથી મીઠાઈ લાવવાની જરૂર નથી. આજે અમે તમને ઘરે મીઠાઈ કેવી રીતે બનાવવી તે શીખવી રહ્યા છીએ. દિવાળીના અવસર પર તમે ઘરે જ દિવાળી માટે રસમલાઈ (Rasmalai Recipe For Diwali) બનાવી શકો છો

Nov 2, 2021, 11:57 AM IST

રાત્રે ઉંઘ નથી આવતી? તો દૂધમાં નાંખીને પીઓ આ વસ્તુ, આવશે સરસ મજાની ઉંઘ

નવી દિલ્હીઃ તમે કેસર, બદામ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર દૂધ વિશે તો જાણો છો પણ ભાગ્યે જ કોઈ મૂન મિલ્ક વિશે જાણતું હતું, ઔષધીઓથી ભરપૂર દૂધને મૂન મિલ્ક કહેવામાં આવે છે. જે ના માત્ર આપણા મગજ અને શરીરને આરામ આપે છે પરંતુ પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત બનાવવાની સાથે ઉંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.

Oct 10, 2021, 12:48 PM IST

રાજકોટ ડેરીએ દૂધના ખરીદભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો, લાખો પશુપાલકોને થશે લાભ

ચોમાસામાં વરસાદ ખેંચાતા આર્થિક ભીંસમાં રહેલા પશુપાલકોને મદદરૂપ થવા માટે રાજકોટ ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. 

Sep 6, 2021, 10:29 PM IST

પુરૂષ રાત્રે આ રીતે કરે વરિયાળીનું સેવન, શાનદાર રહેશે મેરેજ લાઇફ

નવી દિલ્હી: મોટાભાગે લોકો જમ્યા પછી વરિયાળી (Fennel) નું સેવન કરે છે, જેથી મોંઢામાંથી વાસ દૂર થઇ જાય. પરંતુ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે વરિયાળી ફક્ત માઉથ ફ્રેશનરનું કાર્ય કરતી નથી, પરંતુ તેને ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓની પણ સારવાર કરવામાં આવે છે. વરિયાળીના બીજ પુરૂષો માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, અને યૌન શક્તિ વધારવામાં મદદ કરે છે. ચાલો જાણીએ તેના વિશે. 

Aug 22, 2021, 05:45 PM IST

સફેદ દૂધનાં કાળા કારોબારનો પર્દાફાશ, તમારી હેલ્થ સાથે રમત કરી રહેલા આરોપીઓમાંથી એકની ધરપકડ

રાજકોટમાં સફેદ દૂધનાં (White Milk) કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસે (Rajkot Police) મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોકમાંથી 1 હજાર લીટર ભેળસેળ યુક્ત નકલી દૂધ ભરેલું ટેન્કર (Milk Tanker) ઝડપી લીધું હતું

Aug 18, 2021, 05:50 PM IST

Only Indian ના નામથી જાણીતા આ ગુજ્જુની અનોખી સેવા, સાયકલ પર ફરીને કરે છે સેવાયજ્ઞ

સાગર ઠાકર/ જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) એક સિનિયર સિટિઝન (Senior Citizen) અનોખી સેવા આપી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં (Shravan Maas) લોકો શિવાલયોમાં દૂધ ચડાવે છે ત્યારે થોડું દૂધ શિવજીને (Lord Shiva) ચડાવીને બાકીનું દૂધ (Milk) એક કેનમાં એકત્રીત કરી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને પીવડાવવામાં આવે છે.

Aug 18, 2021, 04:36 PM IST

Deep Sleep Foods: રાત્રે ઉંઘ નથી આવતી તો ફીકર નોટ, આ વસ્તુના સેવનથી આવશે ઘસઘસાટ ઉંઘ!

આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે રાત્રે જાગીએ છીએ અને પછી ફરી ઉંઘવું મુશ્કેલ બની છે. જો તમે પણ રાત્રે ઉંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે દિવસમાં 8 કલાકથી ઓછી ઉંઘ તમારા શારીરિક કાર્યો પર ગંભીર અસર કરી શકે છે. આપણા શરીરને આરામ કરવા અને દિવસના કામમાંથી સાજા થવા માટે ઓછામાં ઓછા 8 કલાકની જરૂર છે.

Aug 16, 2021, 05:00 PM IST

Ahmedabad: પ્રેમસંબંધમાં માતાને ખટકતો હતો પુત્ર, પ્રેમી સાથે મળી દૂધમાં ઝેર આપી મૃતદેહ કર્યો રફેદફે

આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત અને તેની પ્રેમિકા જ્યોતિને પોતાનો જ બાળક પ્રેમસંબંધમાં ખટકતો અને નડતરરૂપ હોવાનું માનીને દીકરાને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Aug 13, 2021, 08:58 PM IST

વજન વધારવા માટે દૂધ-કેળા એક સાથે ખાવા યોગ્ય છે? આ જાણ્યાં પછી ક્યારેય નહીં કરો આવી ભૂલ

કેળામાં ઘણાં બધા વિટામિન્સ અને પોષકતત્વો હોય છે. ફાયબરથી ભરપૂર કેળા ના માત્ર એનર્જીથી ભરપૂર છે પરંતુ શરીરને અનેક બીમારીઓથી પણ બચાવે છે. ત્યાં જ દૂધથી શરીરને કેલ્શિયમ અને વિટામીન ડી મળે છે. પરંતુ દૂધ અને કેળા એક સાથે લેવાથી શરીરને શું વધુ ન્યુટ્રીશન મળે છે? ખાસ કરીને વજન વધારવા માટે લોકો હંમેશા દૂધ અને કેળા ખાવાની સલાહ આપે છે.

Aug 13, 2021, 11:55 AM IST

Viral News: મહિલાને બગલમાંથી દૂધ નીકળવા લાગ્યું, ગભરાઈને દવાખાને દોડી તો ચોંકાવનારું કારણ સામે આવ્યું

એક મહિલાને બગલમાં ખુબ દુ:ખાવો થયો અને તેમાંથી દૂધ નીકળવા માંડ્યુ. જ્યારે મહિલાને ખબર પડી કે તેની  બગલમાંથી દૂધ નીકળે છે તો તે તરત ડોક્ટર પાસે પહોંચી ગઈ. 

Aug 10, 2021, 07:19 PM IST
Vadodara: After petrol-diesel, milk, now vegetable prices have gone up PT5M32S

Vadodara : પેટ્રોલ-ડીઝલ, દૂધ બાદ હવે શાકભાજીના ભાવ ઉછળ્યા

Vadodara: After petrol-diesel, milk, now vegetable prices have gone up

Jul 1, 2021, 12:50 PM IST

સરકારી અધિકારીએ મહિલાને કહ્યું, તમે ગ્રીન સિગ્નલ આપો દુધમાં સાકર ભળે તેમ તમારામાં...

GSRTC માં ફરજ બજાવતા ટ્રાફીક ઇન્સપેક્ટર અને એક મહિલા કંડક્ટર વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ઓડિયો ક્લિપમાં અધિકારી દ્વિઅર્થી ભાષામાં મહિલા કંડક્ટર પાસે આડકતરી રીતે બિભત્સ માંગણી કરી રહ્યો છે. ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ જૂનાગઢ એસટી વિભાગ હરકતમાં આવ્યું હતું. એસટીના વિભાગીય નિયામક દ્વારા તત્કાલ ટ્રાફિક ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત એસટી વિભાગનાં મહિલા સેલને જવાબદારી સોંપી દેવાઇ છે. 

Jun 18, 2021, 07:56 PM IST

દિલ્હી બાદ મહેસાણાની દૂધસાગર ડેરી હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં કરશે દૂધનો કારોબાર

મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે.

Jun 11, 2021, 01:19 PM IST

Health Tips: આયુર્વેદ મુજબ આ 3 વસ્તુ દૂધ સાથે ક્યારેય ન ખાવી જોઈએ, શરીર અનેક રોગોનું બની શકે છે ઘર!

 આયુર્વેદમાં દૂધનું ખૂબ મહત્વ છે. દૂધમાં માત્ર પ્રોટીન જ નહીં, પણ વિટામિન એ, બી 1, બી 2, બી 12 અને ડી, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો પણ હોય છે. દૂધ એ શાકાહારીઓ માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે કે જેની સાથે દૂધનું સેવન કરવું શરીર માટે હાનિકારક હોઈ શકે છે. આ આર્ટિકલ, અમે તમને આવી કેટલીક બાબતો વિશે માહિતી આપી રહ્યા છીએ, જેની સાથે દૂધ ન પીવાની સલાહ આપવામાં આવે છે.

Jun 8, 2021, 01:04 PM IST

હવે ઉનાળાની ગરમીમાં પણ દૂધ અને ખોરાક નહીં થાય ખરાબ, બસ અપનાવો આ સરળ Tips

World Food Safety Day:  ઉનાળામાં તમારે બધાએ દૂધ અથવા ખોરાકના બગાડની સમસ્યાનો સામનો કરવો પડતો હશે.  બગડેલું આહાર ખાવાથી તમને ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે. પરંતુ કેટલીક સરળ યુક્તિઓની મદદથી, તમે ઉનાળામાં દૂધ અથવા ખોરાકને બગાડમાંથી બચાવી શકો છો. ચાલો આપણે તેમના વિશે જાણીએ.

Jun 7, 2021, 02:37 PM IST

PETA ની અવળચંડાઈ પર Amul નો જવાબ, બનાસ ડેરીના ચેરમેને પણ કર્યો વિરોધ

  • અમૂલના આરએસ સોઢીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે, પેટા સંસ્થા દ્વારા પશુપાલકો વિરુદ્ધ ષડ્યંત્ર છે. પેટા વિદેશી કંપનીઓનો હાથો બનીને કામ કરી રહી છે. પેટા અવારનવાર આવી હરકત કરીને પશુપાલકો વિરુદ્ધ કામ કરે છે

Jun 1, 2021, 03:04 PM IST

PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો

પ્રાણીઓ પર કામ કરતી સંસ્થાએ દૂધ મામલે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પેટા ઈન્ડિયાએ અમૂલ ડેરીને સૂચન આપ્યા કે, ગ્રાહકોની વસ્તી જોતા વિગન દૂધ ઉત્પાદન કરવા તરફ તેણે વળવુ જોઈએ. પેટા ઈન્ડિયાએ અમૂલના ડાયરેક્ટર આરએસ સોઢીને પત્ર લખ્યો કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. પેટાના આ નિવેદનથી ગુજરાતભરના પશુપાલકો રોષે ભરાયા છે. તો બીજી તરફ ગુજરાતના સહકારી માળખાને તોડવાનો પેટાનો આ પ્રયાસ છે, જેને લોકો વખોડી રહ્યાં છે. 

Jun 1, 2021, 12:37 PM IST

Soya Milk ને Milk કહેવું કેટલું યોગ્ય? હાઈકોર્ટ પહોંચ્યો મામલો, કેન્દ્ર અને કંપનીઓને નોટિસ

NCDFI કો-ઓપરેટિવ ડેરી સેક્ટરની સર્વોચ્ચ સંસ્થા છે, જેણે આ વાત પર વિરોધ વ્યક્ત કર્યો કે સોયા અને બદામથી બનાવેલી પ્રોડક્ટને મિલ્ક કે મિલ્ક પ્રોડક્ટ ન કહી શકાય. 
 

May 24, 2021, 03:40 PM IST

ખોટા સમયે દૂધ પીવાથી પણ થઈ શકે છે નુકસાન, દૂધ પીવા માટે કયો સમય સારો, જાણો શું કહે છે નિષ્ણાત

સામાન્ય રીતે દૂધને આપણે સંપૂર્ણ આહાર માનીએ છીએ. દૂધ પીવાથી શક્તિ આવે છે, તાકાત વધે છે, હાડકાં મજબૂત થાય છે તેવી બાબાતો આપણને નાનપણથી શીખવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે દૂધ પીવાથી પણ નુકસાન થઈ શકે છે. દૂધ પીવાની આદત હોય તો પહેલાં આ વાત જાણી લેજો.

May 19, 2021, 07:20 PM IST