Surya Ketu Yuti: ગ્રહોના રાજા સૂર્ય અને છાયા ગ્રહ કેતુ 18 વર્ષ બાદ દુર્લભ યોગ બનાવશે. જેનાથી કેટલીક રાશિઓને ખુબ ફાયદો થઈ શકે છે. આર્થિક મોરચે મોટી સફળતા મળી શકે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Samsaptak Yog 2026: 9 જાન્યુઆરી 2026 થી સૂર્ય અને ગુરુ વચ્ચે સમસપ્તક યોગનું નિર્માણ થશે. આ યોગ 3 રાશિના લોકોને ધન, સફળતા અને ખુશીઓની નવી તકો આપશે. તો ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ કઈ છે.
5 નવેમ્બર 2025ના રોજ ચંદ્રમા મેષ રાશિમાં રહીને તુલા રાશિમાં ગોચર કરતા શુક્ર સાથે સમસપ્તક યોગ બનાવી રહ્યા છે. આ યોગથી કઈ 3 રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
Samsaptak Yoga : વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 11 ઓક્ટોબર, 2025થી, શુક્ર અને શનિની વિરુદ્ધતાને કારણે સમસપ્તક યોગ બનવા જઈ રહ્યો છે, જે કેટલીક રાશિઓ માટે સારા સમાચાર લાવી શકે છે.
વર્ષ 2025ના અંતિમ સૂર્યગ્રહણના દિવસે સૂર્ય અને શનિ મળીને એક એવો યોગ બનાવી રહ્યા છે જે અનેક લોકોનું ભાગ્ય પલટી શકે છે. સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવી રહ્યા છે જે 5 રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે.
Chandra Grahan 2025 : વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ દિવસે, 500 વર્ષ પછી શનિ અને મંગળની યુતિ સમસપ્તક યોગ બનવા જઈ રહી છે.
વૈદિક જ્યોતિષ મુજબ શનિ અને મંગળનો સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિઓને ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે..
Mangal Gochar 2025 July 28: ઘણા લાંબા સમયથી મંગળ કેતુ સાથે ખૂબ જ અશુભ યુતિમાં હતો. આજે 28 જુલાઈના રોજ મંગળ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી તે યુતિ તૂટી ગઈ હતી, પરંતુ હવે મંગળ શનિનો સામનો કરી રહ્યો છે.
28 જુલાઈના રોજ મંગળ કન્યા રાશિમાં ગોચર કરશે. જેનાથી શનિ સાથે સમસપ્તક યોગનું નિર્માણ થશે. આવામાં 3 રાશિવાળાને ફાયદો થઈ શકે છે.
Shani Mangal Yuti Samsaptak Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને મંગળનો સમસપ્તક યોગ બનાવા જઈ રહ્યો છે, જે કેટલીક રાશિઓની સમસ્યાઓ વધારી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્રમા 9 જુલાઈના રોજ સવારે 3.14 વાગે ધનુ રાશિમાં પ્રવેશ કરી ગયા. 11 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. આવામાં આ રાજયોગ 54 કલાક સુધી રહેશે. જે કેટલાક રાશિના જાતકોને ખુબ ફાયદો કરાવી શકે છે. અત્રે જણાવવાનું કે સમસપ્તક યોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે બંને ગ્રહો એક બીજાના સાતમા ભાવને જોતા હોય.
Samsaptak Yog: શુક્ર અને મંગળનો અતિ શુભ સમસપ્તક યોગ ડિસેમ્બર મહિનામાં સર્જાયો છે. આ યોગ 3 રાશિના લોકોને અપાર ધન અને સફળતા આપનાર સાબિત થશે. તો ચાલો તમને જણાવીએ 3 ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે.
દિવાળી એક એવું પર્વ છે કે જેનું સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વ છે. ધન અને સૌભાગ્યમાં વધારા માટે આ દિવસે ખાસ કરીને લક્ષ્મી-ગણેશ પૂજન કરવામાં આવે છે. જ્યોતિષ દ્રષ્ટિકોણથી વર્ષ 2024ની દિવાળી વિલક્ષણ સાબિત થવાનો યોગ દર્શાવી રહી છે. પહેલા તો દિવાળીની તારીખને લઈને મૂંઝવણ હતી, પણ આ વખતે દિવાળી અભૂતપૂર્વ છે. પછી સહમતી બની કે 31 ઓક્ટોબરના રોજ દિવાળી ઉજવવી એ શુભ અને ફળદાયી છે. ગ્રહો, નક્ષત્રો અને રાશિઓના યોગ સંયોગની વાત કરીએ તો આ વખતે દિવાળીના અવસરે વૈદિક જ્યોતિષના 7 ગ્રહ પોતાની સ્થિતિ અને યુતિઓથી 4 ખુબ કલ્યાણકારી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયાગળા બાદ ગોચર કરે છે. ગોચર બાદ 2 ગ્રહો મળીને કે પછી આમને સામને આવીને રાજયોગનું નિર્માણ કરે છે. આ યોગ કેટલાક રાશિવાળા માટે શુભ હોય છે તો કેટલાક માટે અશુભ હોય છે.
Samsaptak Yog: શનિ સૌથી ધીમી ગતિએ રાશિ બદલે છે. જ્યારે બુધ ઝડપથી રાશિ બદલનાર ગ્રહ છે. 18 સપ્ટેમ્બરથી બુધ અને શનિ એકબીજા સાથે સમસપ્તક યોગ બનાવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ 3 રાશિઓ માટે ફળદાયી છે.
સૂર્ય અને શનિ 8 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશેષ ખગોળીય સંયોગ બનાવી રહ્યા છે. જેની અસર રાશિઓ પર લાંબા સમય સુધી જોવા મળશે. આ તારીખે આ બંને ગ્રહો એક બીજાની બિલકુલ આમને સામે 180° પર રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને સૂર્ય દેવે સમસપ્તક યોગ બનાવ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
શનિ અને સૂર્ય પોત પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હાલ ગોચર કરી રહ્યા છે. વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ બાદ સૌથી વધુ શક્તિશાળી પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોય છે અને સારું ફળ આપવાની સ્થિતિમાં હોય છે. 16 ઓગસ્ટના ગોચર બાદ સિંહસ્થ સૂર્યએ શનિ સાથે સમસપ્તક યોગ બનાવ્યો છે. જે મોટાભાગની રાશિઓ માટે શુભ છે. પરંતુ 5 રાશિઓને તે ધન અને ખુશીઓથી છલકાવી શકે છે. જાણો આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે...
August 2024 Grah Gochar Horoscope: ઓગસ્ટ મહિનામાં શુક્ર અને શનિનો સમસપ્તક યોગ બનશે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
Shani Mangal Yuti 2023: જુલાઈ મહિનાની શરૂઆતમાં જ અતિ અશુભ યુતિ સર્જાવા જઈ રહી છે. 1 જુલાઈ 2023 ના દિવસે મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં હશે. જેના કારણે મંગળ અને શનિની યુતિ સર્જાશે અને સમસપ્તક યોગનું નિર્માણ થશે. સમસપ્તક યોગ આમ તો શુભ યોગ છે પરંતુ શુભ-અશુભ ગ્રહોની યુતિના કારણે તેનો નકારાત્મક પ્રભાવ 3 રાશિ પર જોવા મળશે.