રાજસ્થાનના કોટપુટલીના શાકભાજી વિક્રેતા અમિતે પંજાબ સ્ટેટ લોટરીના દિવાળી બમ્પર 2025 ડ્રોમાં ₹11 કરોડનું ઇનામ જીત્યું, જેનાથી તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું.
Trending News: 59 વર્ષી અમાંડાએ ડેલી સ્ટારને જણાવ્યું કે, "તે ખૂબ જ વિચિત્ર છે, કારણ કે જ્યારે અમે લોટરી જીતવાનું સ્વપ્ન જોતા હતા, ત્યારે હું ગ્રાહમને કહેતી હતી કે હું સીધી પેરિસ શોપિંગ કરવા જઈશ અથવા બીજા જ દિવસે કાર અને ઘર ખરીદીશ.
ક્યારે કઈ વ્યક્તિનું નસીબ ચમકી જાય તે કોઈ જાણી શકતું નથી. જો ભાગ્યમાં કંઈક લખ્યું હોય તો વ્યક્તિ એક ઝટકે રંકમાંથી રાજા બની જાય છે અને ભાગ્ય ખરાબ હોય તો રાજા પણ રંક બની જાય છે. હરિયાણાના સિરસામાં એક પ્લમ્બરનું નસીબ અચાનક ચમકી ગયું છે. સામાન્ય કામ કરતા વ્યક્તિને દોઢ કરોડ રૂપિયાની લોટરી લાગી છે.
Rupala controvercy :ક્ષત્રિયોના આંદોલન વચ્ચે રૂપાલા ફોર્મ પરત ખેંચે કે ભાજપ ખેંચાવે તો કડવા પાટીદાર નેતા મોહન કુંડારિયાને લોટરી લાગી શકે છે. સોમવાર સવારે રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાએ નો-ડ્યૂ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા આરંભી તો રાજકોટ સહિત રાજ્યમાં પરષોત્તમ રુપાલાને ભાજપ ઉમેદવાર તરીકે બદલશે એવી વાતોએ જોર પકડ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરેન્દ્રનગરવાસીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી મળશે.45 ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા 417 કરોડની યોજનાને વહિવટી મંજૂરીઆપી દેવામાં આવી છે.
Smart Villages:લોકસભાની ચૂંટણીપહેલાં સરકાર એક્ટિવ થઈગઈ છે. ગુજરાત સરકાર સતત પ્રોત્સાહનો આપી રહી છે.જ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રૂર્બન કોન્સેપ્ટ આત્મા ગામડાનો સુવિધા શહેરોની વિચારધારા સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત વધુ પાંચ જિલ્લાની ૧૬ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર થયા છે. હવે ઓલિમ્પિકને કારણે અમદાવાદના પડોશી ગામોની પણ સકલ બદલાઈ રહી છે.
પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરામાં વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે, ત્યારેભાજપ ઉત્તર ઝોનના મહામંત્રી રજની પટેલને આપવામાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
Lottery In Dubai: એક દિવસ સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે, જ્યારે આદિલ ખાને એક જાહેરાત જોઈ, ત્યારે તેણે લોટરીની ટિકિટ ખરીદવાનું નક્કી કર્યું. આદિલે કહ્યું કે આ પહેલી વાર હતું, જ્યારે મેં રેફલ ડ્રોની ટિકિટ લીધી હતી. હવે આ પહેલી જ ટિકિટે તેને કરોડોનો માલિક બનાવી દીધો છે.
કેરળમાં 11 મહિલાઓનું ભાગ્ય ઉધારના પૈસાથી એવું ચમકી ગયું કે રાતોરાત કરોડપતિ બની ગઈ. આ મહિલાઓ પાસે થોડા સમય પહેલા લોટરીની ટિકિટ ખરીદવા માટે 250 રૂપિયા સુદ્ધા ન હતા. પરંતુ હવે તેમને 10 કરોડ રૂપિયાની લોટરી લાગી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરનીનો વિચાર આપેલો છે.
Tax on Lottery Winnings in India :આજકાલ ઓનલાઈન ગેમિંગ અને ટીવી શોનો જમાનો છે અને આ કાર્યક્રમોમાં કરોડો રૂપિયાની મોટી ઈનામી રકમ જીતનારા સહભાગીઓ ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં જ એમપીમાં એક ડ્રાઈવર રાતોરાત કરોડપતિ બની ગયો. પરંતુ એવું નથી કે તેને ઈનામમાં જીતેલી 1.5 કરોડની પુરી ઈનામની રકમ મળી ગઈ. કારણ કે તેમાંથી ટેક્સ પણ કાપવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે કોઈપણ ઈનામમાં જીતેલી રકમ પર ટેક્સ સંબંધિત નિયમો શું છે?
51 વર્ષની એમીલિયા એસ્ટ્સ (Amelia Estes) નોર્થ કૈરોલાઇના (North Carolina, USA)માં રહેતી હતી અને પાછલા શનિવારે તે દુકાનથી બિસ્કિટ લેવા ગઈ હતી. ત્યાંથી તેણે 1600 રૂપિયાનું એક લોટરી સ્કેચકાર્ડ (Woman bought lottery become millionaire) ખરીદ્યું હતું.
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્ય સલાહકાર અને રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠૌરને સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
અમેરિકામાં સામાન્ય રીતે 3,000 મહિલાઓમાંથી દર એક મહિલાને બે વઝાઇના (vaginas) છે. પરંતુ મોટાભાગની મહિલાઓને યોગ્ય સમયે તેના વિશે ખબર પડતી નથી જેના લીધે પરેશાનીનો સામનો કરવો પડે છે.
સપનું આવવું એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે કેટલાક સપના સાચા પડી જાય ત્યારે માણસ ખુશીમાં ઝૂમી ઉઠે છે. આવું જ કઈંક થયું છે કેનેડા (Canada) માં રહેતી ડેંગ પ્રવાતોડોમ (Deng Pravatoudom) સાથે. પતિએ એક સપનું જોયું અને બંનેનું પછી તો ભાગ્ય જ બદલાઈ ગયું
સંયુક્ત આરબ અમિરાત (UAE) ની રાજધાનીમાં બિગ ટિકિટ લોટરીમાં એક ભારતીય મહિલાને 1.20 લાખ દિરહામ (32 લાખ અમેરિકન ડોલર) જીત્યા છે. કેરળનાં કોલ્લમની સપના નાયરે બુધવારે લોટરી જીતી હતી. તેણે કહ્યું કે, પોતે આ નાણાનો ઉપયોગ વંચીત બાળકો અને ખાસ કરીને મહિલાઓ માટે વાપરવા માંગે છે. તેણે કહ્યું કે, હું ગરીબો અને વંચીતો માટે કંઇક કરવા માંગુ છું. ખાસ કરીને મહિલાઓ માટે. તેણે કહ્યું કે અગાઉ પણ હું ઘણુ કરી ચુકી છુ, પરંતુ હવે મારુ આર્થિક પાસુ પણ મજબુત બની ગયું છે.
લોટરી જીત્યા બાદ તેણે Fox13 Newsને કહ્યું કે, '21-30-39-44-45-46 આ નંબરોને હું ક્યારેય નહિ ભૂલી શકું. હું લોટરી ટિકીટ તરફ જોવા લાગ્યો. પહેલી ટિકીટ, બીજી ટિકીટ અને પછી ત્રીજી ટિકીટ. અને અચાનક મેં જોયું કે, મારી લોટરી લાગી ગઈ. આ એક અદભૂત પળ હતી
કહે છે કે જ્યારે પણ ભગવાને આપવા બેસે છે ત્યારે છાપરું ફાડીને વરસાદ કરે છે.