દેશવ્યાપી મંદી કેવી રીતે કરી રહી છે ઓટોમોબાઈલ સેકટરને અસર? જુઓ વીડિયો
ઓટોમોબાઈલ સેક્ટરની મંદી તેની સાથે સંકળાયેલા લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર અજગર ભરડો ભરી રહી છે જેની અસર સ્પેર પાર્ટસ બનાવતા ઉદ્યોગો પર પડી રહી છે. આજે સ્થિતિ એ છે કે ઓટોમોબાઈલ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગોને બેંક લોન પણ મળતી નથી.